આ 1 પાન રાખો ખિસ્સામાં, સફળતા અને ધન જાતે જ તમારી પાછળ દૌટ મુકશે, જાણો ઉપાય

0

જીવનના સફળ હોવાનું મહત્વ તેનાથી થાય છે કે તેઓ પોતાના જીવનમાં કેટલા કામિયાબ બન્યા છે. જીવનમાં સફળતા મેળવવા માટે વ્યક્તિ ખુબ જ મેહનત કરતા હોય છે પણ કામિયાબી મેળવવા માટે માત્ર મેહનત જ નહીં પણ ભગવાનની કૃપા પણ ખુબ જ જરૂરી છે. લોકો પોતાના ઇષ્ટ દેવતાની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો કરતા હોય છે જેનાથી જીવન પર અનુકૂળ દ્રષ્ટિ બની રહે છે.

ધાર્મિક શાસ્ત્રોના અનુસાર ભગવાનની કૃપા મેળવવા માટે તેઓને પ્રસન્ન કરવા પણ ખુબ જ જરૂરી છે, એવામાં ભગવાન ની પ્રિય વસ્તુનો જો પૂજામાં સમાવેશ કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ થવી નિશ્ચિત છે. આજે અમે તમને એક એવા જ વિશેષ ઉપાય વિશે કહેવા જઈ રહ્યા છીએ.

Image Source

આ ઉપાય એક એવી વસ્તુ છે જેનો પૂજા-સામગ્રીમાં ઉપીયોગ કરવામાં આવે છે અને નાની એવી વસ્તુ તમારા ભાગ્યને બદલાવા માટે ખુબ જ તાકાત રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ નાગરવેલના પાનની જે ખુબ જ આસાનીથી બજારમાં મળી  જાય છે.આવો તો જાણીએ આ પાનના ઉપાય વિશે.

1.ઈચ્છાપૂર્તિ માટે:
દરેક દેવતાઓમાંના ભગવાન શિવજીને સૌથી ઝડપથી પ્રસ્સન થનારા માવામાં આવે છે માટે જ તેને ભોળાનાથ કહેવામાં આવે છે.ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે લોકો દરેક સંભવ પૂજા-પાઠ કરતા હોય છે અને તેના આશીર્વાદને પ્રાપ્ત કરે છે.એવામાં ભોળાનાથને પ્રસન્ન કરવા માટે નાગરવેલનો પણ ઉપીયોગ કરી શકાય છે.તેના માટે સોમવારની સવારે શિવજીને નાગરવેલનું પાન અર્પણ કરો પણ ધ્યાન રાખો કે પાન કપાયેલું કે સુકાયેલું હોવું ન જોઈએ.નાગરવેલના આ પ્રયોગ દ્વારા પણ શિવજીના આશીર્વાદને મેળવી શકાય છે.

Image Source

2. વ્યાપારમાં લાભ પ્રાપ્તિ હેતુ:
જો તમે વ્યાપાર ક્ષેત્રથી જોડાયેલા છો તો તમારા માટે એક ખુબજ ઉત્તમ ઉપાય છે. આ ઉપાયમાં તમને શનિવારના દિવસે 5 પીપળાના પાન અને 8 નાગરવેલના દાંડી વાળા પાનને દોરામાં પરોવીને દુકાન કે ઓફીસ માં પૂર્વ દિશામાં બાંધી લો. પાનના સુકાઈ જવા પર તેને પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય લગાતાર 5 શનિવાર સુધી કરવાથી તમારા વ્યાપારમાં વૃદ્ધિ થવાથી કોઈ રોકી નહીં શકે.

Image Source

3. મનોકામનાઓ પુરી કરવા માટે:
ભગવાનશિવને ભોળે નાથ પણ કહેવામાં આવે છે કેમ કે તે પોતાના ભક્તોથી ખુબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. ભગવાન શિવની પૂજામાં જો તમે નાગરવેલના પાનનો ઉપીયોગ કરો છો તો તેનાથી પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છે સાથે જ મનની દરેક ઈચ્છાઓ અને મનોકામનાઓ પણ પુરી થઇ જાય છે.

Image Source

4.ખરાબ નજર થી છુટકારો મેળવવા માટે:
કામમાં વારંવાર અડચણ અને અસફળતાની પાછળ ખરાબ નજર પણ મોટું કારણ હોય છે. એવામાં આ પાન તમને ખરાબ નજરથી બચાવાનું કામ કરે છે, જો તમારી ઉપર પણ ખરાબ નજરનો સાયો છે તો પાન માં ગુલાબની 7 પાખડીઓ રાખીને ખાઈ લો. ખરાબ નજરનો પ્રકોપ તમારા પરથી દૂર થઇ જાશે.

Image Source

5. સફળતા પ્રાપ્ત કરવાનો હેતુ:
મેહનત કર્યા પછી પણ સફળતા નથી મળી રહી તો સવારે ઘરેથી નીકળવાના સમયે પાનને પોતાના ખિસ્સા કે પર્સમાં અવશ્ય રાખો. આવા ઉપાયથી તમારા કાર્ય ક્ષેત્રમાં સફળતા મળશે.

Image Source

6.બુધ ગ્રહ માટે:
ગ્રહોની ચાલમાં આવતા પરિવર્તનને લીધે ઘણી વાર લોકોને પોતાની કુંડળીમાં બુધ ગ્રહ ખરાબ હોવાંથી અડચણ આવતી હોય છે, જેને લીધે લોકોના ઘણા કામ અધૂરા રહી જાતા હોય છે.નાગરવેલનો પ્રયોગ તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે.બુધ ગ્રહને લીધે કામમાં રોક આવવાને લીધે લોકોએ બુધવારના દિવસે નાગરવેલનું મીઠું પાન ચોક્કસ ખાવું જોઈએ. આ સિવાય બુધવારના દિવસે બુધ દેવતાને નાગરવેલનું પાન અર્પણ કરવાથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here