નાગ પાંચમના દિવસે બદલાઈ જશે આ રાશિઓની કિસ્મત, જુઓ તમારી રાશિનો નથી ને ?

0

આ વર્ષે શ્રાવણ મહિનાની નાગ પાંચમ સોમવારે એટલે કે 5 ઓગસ્ટ છે. સોમવાર અને શ્રાવણ મહિનાની નાગ પાંચમ સાથે હોય  શિવ ભક્તોમાં અનેરી લાગણી છે.  હિન્દૂમાં આ તહેવારને લઈને અનેરું મહત્વ છે. હિન્દૂ પંચાંગ અનુસાર, શ્રાવણ માસની શુક્લ પક્ષની પાંચમને નાગ પાંચમના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો નાગદેવતાની પૂજા કરે છે. સાથો સાથ સાપને દૂધ પણ પીવડાવે છે.

Image Source

પૌરાણિક માન્યતા અનુસાર, શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે નાગની પૂજા કરવાથી અને દૂધ પીવડાવવાથી નાગદંશનો ભય રહેતો નથી. કહેવામાં આવે છે કે, નાગની પૂજા કરવાથી અન્ન-ધનના ભંડાર ભરેલા રહે છે. આ વર્ષે નાગ પાંચમ ઘણી રાશિઓ માટે કિસ્મતના દરવાજા ખોલી દેશે.

આવો જાણીએ કંઈ રાશિ પર થશે કૃપા

મેષ રાશિ

આ  માટે આ વખતે નાગપંચમી સારા નસીબ લઈને આવે છે. આ દિવસે આ રાશિઓના લોકોએ નાગ પાંચમનું વ્રત રાખી સાંજના સમયે 5 નાગને દૂધ પિવાડવું જોઈએ.  આ રાશિના લોકોને આ વ્રત કરવાથી ધન સંબંધી સંકટ  દૂર થાય છે. સાથોસાથ ધનલાભ થવાની શક્યતા પણ રહેલી છે.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકોને નાગ પાંચમના દિવસે નોકરી મળવાની શક્યતા રહેલી છે. સાથે જ સંતાન સુખ પ્રાપ્તિ માટે પણ સારા સંકેત પણ મળશે. આ રાશિના જાતકોને માન-સન્માન સાથે પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે.

કર્ક રાશિ

આ નાગ પાંચમ આ રાશિના  લોકોના જીવનમાં ખુશીઓ ભરી દેશે. આ દિવસે આ રાશિના લોકોના બધા જ દુઃખ દર્દ દૂર થઇ જશે. સાથે જ વેપાર-ધંધામાં પણ ધન લાભ થવાનો સંકેત બને છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશાલી પણ જીવનમાં રંગ ભરી દેશે.

મીન રાશિ

આ રાશિના જાતકો માટે આ નાગ પાંચમ પર આર્થિક લાભ થવાના પ્રબળ યોગ છે.  સાથે જ નાગ પાંચમના દિવસથી  આ રાશિના જાતકો તેના જીવનસાથી સાથે સમય પસાર કરી શકશે.  આ રાશિના લોકોના જીવનમાં ઘણા નવા બદલાવ આવશે, જે તેની માટે ફાયદેમંદ સાબિત થશે.

કુંભ રાશિ

આ રાશિના જાતકો  માટે નાગ પાંચમના દિવસથી જમીન સાથે જોડાયેલા પ્રશ્નનો નિકાલ થશે. નાગ પાંચમના દિવસથી વેપાર અને નોકરીમાં શુભ સંદેશાઓ પ્રાપ્ત થઇ શકે છે.  આ નાગ પાંચમ વેપારી અને વ્યવસાયકારો માટે સારો સંકેત આપે છે. નાગ પાંચમના દિવસથી નાગોની પૂજા કરી આશીર્વાદ લેવા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here