મનોરંજન

મુસ્લિમ પરિવારમાં પેદા થઇ આ 5 અભિનેત્રીઓ, હિન્દુ નામ બદલીને ખુબ શોહરત મળી અને નામ કમાયું

સુપર હિટ ફિલ્મ ‘દંગલ’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ જાયર વસીમે ઇસ્લામ ધર્મ માટે એક્ટિંગ છોડી દીધી હતી. તો ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી એવી મુસ્લિમ એક્ટ્રેસ છે જે મુસ્લિમ હોવા છતાં તેનું નામ હિન્દૂ રાખીને ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ કમાયું છે.

જાયરાએ એ માટે એકિંટગ છોડી દીધી હતી કારણ કે તેનું માનવું હતું કે, તે તેના ધર્મથી દૂર જઈ રહી છે. ઘણા લોકો તેના આ ફેંસલાનું સમર્થન કરે છે તો ઘણા લોકો તેને નાસમજ ગણે છે. આજે બોલીવુડના ઘણી એવી એક્ટ્રેસ છે જેને ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝમાં સારું નામ અને પૈસા કમાઈ લીધા છે.

આવો જાણીએ એવી એક્ટ્રેસ વિષે જે મુસ્લિમ હોવા છતાં તેનું નામ હિન્દૂ રાખીને ઈન્ડસ્ટ્રીઝમાં નામ કમાયું છે.

1.મધુબાલા

Image Source

50 અને 60ના દાયકામાં એકિંટગ કરીને દર્શિકોને દીવાના કરનાર મધુબાલાનું અસલીનામ મુમતાઝ બેગમ હતું. બોલીવુડમાં ડેબ્યુ કરતાની સાથે જ તેણીએ તેનું નામ બદલીને મધુબાલા કરી દીધું હતું. મધુબાલાને અસલી પહેચાન તો 1947માં આવેલી ફિલ્મ ‘નીલકમલ’થી જ મળી હતી. મધુબાલા ઉર્ફે મુમતાબ બેગમ દિલ્લીના એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ રાખે છે.

2.તબ્બુ

Image Source

4 નવેમ્બરે 1971માં જન્મેલી તબ્બુએ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો છે. તબ્બુ મુસ્લિમ પરિવાથી છે. તબ્બુનું અસલી નામ તબબસૂમ ફાતિમા હાશ્મી છે. તબ્બુએ 1985માં ફિલ્મ ‘હમ નૌજવાન’ થી બોલીવુડમાં કામ કર્યું હતું. ત્યારબાદ તબ્બુએ ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે.

3.રિના રોય

Image Source

7 જાન્યુઆરી 1957માં જન્મેલી રિના રોય એક સમયે જીતેન્દ્રની હિરોઈન તરીકે જાણીતી હતી. એક્ટ્રેસ રીના રોય મુસ્લિમ પરિવાર સાથે સંબંધ રાખે છે. રિના રોયનું અસલી નામ સાયરા અલી છે. રિના રોયે 1972માં આવેલી ફિલ્મ ‘જરૂરત’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. બોલીવુડમાં ડેબ્યુ કરતાની સાથે જ સાયરા અલીથી નામ બદલીને રિના રોય કરી લીધું હતું.

4.આલિયા ભટ્ટ

Image Source

બૉલીવુડ ફિલ્મોમાં તેની એક્ટિંગથી દર્શકોના દિલ જીતનારી એક્ટ્રેસ આલિયા ભટ્ટ મામલે એક રાજ તેના ફેન્સ નથી જાણતા. આલિયા ભટ્ટ નામથી ભલે હિન્દૂ લાગી હોય પરંતુ તે મૂળરૂપથી મુસ્લિમ છે. આલિયા ભટ્ટના દાદાનું નામ શીરીન મોહમ્મ્દ અલી હતું.

5.માન્યતા દત્ત

Image Source

સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ મુસ્લિમ છે. માન્યતા દત્તનું અસલી નામ ડિલનવાઝ શેખ છે. જણાવી દઈએ કે, માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે. એક મીડિય રિપોર્ટ પ્રમાણે માન્યતાએ ફિલ્મમાં આવવા માટે તેનું નામ દિલનવાઝ શેખથી બદલી માન્યતા રાખી લીધું હતું. માન્યતા દત્ત ફિલ્મ ‘ગંગાજળ’માં આઈટમ સોન્ગ કરીને ચર્ચામાં આવી હતી.