અજબગજબ

વૈજ્ઞાનિકોએ 3000 વર્ષ પહેલાની મમી પર કર્યું સંશોધન, થયો ચોંકાવનારો ખુલાસો

વિશ્વની ઘણી એવી જગ્યા છે જેને લઈને હંમેશા લોકોને દિલચસ્પી હોય છે.સમય-સમયે એમાં કંઈને કંઈ  ચોંકવનારી ખબર આવતી રહે છે. દુનિયાને આશ્ચર્યમાં નાખી દીધા છે. આવું જ એક સંશોધન મોસ્કોના કુર્ચતોવ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ કરી છે.

Image Source

વૈજ્ઞાનિકોએ ઇજિપ્તના પિરામિડોની ત્રણ મમીના વૅલ પર સંશોધન કર્યું છે. જે લગભગ 300 વર્ષ સુધી સુરક્ષિત રહે છે. આ શોધમાં ચોંકવનારી વાત સામે આવી છે. રુશી વૈજ્ઞાનિકને આનો પતો લગાવી લીધો છે કે આખરે આ વાળ એટલા લાંબા સમય સુધી કેમ સુરક્ષિત રહે છે.

Image Source

સંશોધનકર્તા આ મમીના વાળમાં ખાસ બામ લગાવવાને કારણે મમીના વાળ 3000 વર્ષ સુધી સુરક્ષિત રહે છે. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ, મમીના વાળ પર દેવદાર ગમ લગાવવામાં આવ્યું હતું. જેમાં ઘણી જાતના પ્રાકૃતિક રસાયણ હતા.

Image Source

સંશોધનકર્તાએ વાળના રહસ્યનો પતો લગાડવા માટે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી ખબર પડી કે,વાળમાં લગાડવામાં આવેલા બામમાં ફેટ, એરંડિયા અને પિસ્તાના તેલ અને મધમાખીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

Image Source

રુસી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મમી તૈયાર કરવામાં 2 લેપ તૈયાર કરવામાં આવે છે. જે પૈકી એક વાળ માટે અને બીજી શરીર માટે હોય છે. રિસર્ચમાં જિન મમીઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે હાલમાં મોસ્કોના પુશ્કિન સ્ટેટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.

Image Source

પ્રાચીન સમયમાં શબને મમી બનાવવા માટે તેના આંતરિક અંગોને કાઢી મીઠા સાથે રાખી દેવામાં આવે છે. ત્યરબાદ શરીર પર એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવે છે, અને પુરા શરીર પર કપડું ઓઢાડવામાં આવે છે.ત્યારબાદ તેને રેતીમાં દફન કરવામાં આવે છે. જેથી મમી વર્ષો સુધી સુરક્ષિત રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks