ફાઈવ સ્ટાર હોટેલમાં મોડી રાત્રે આ ગંદુ કામ કરતા રંગે હાથે ઝડપાઇ ગઈ, પોલીસે રેડ પડી અને…

બોલીવુડમાં ભૂકંપ: આ બોલ્ડ અભિનેત્રી ફાઈવ સ્ટાર હોટલમાં રાત્રે ન કરવાનું કામ કરતા ઝડપાઇ, પોલીસે જોયું તો ચોંકી ગયા

મુંબઇમાં એક બોલિવુડ અભિનેત્રીને તેના જન્મદિવસ પર પાર્ટી કરવી મોંઘી પડી ગઇ છે. પાર્ટી જયારે થઇ રહી હતી, ત્યારે પોલિસને કોઇએ ખબર આપી હતી,

જેને આધારે પોલિસની ટીમે મોડી રાત્રે હોટલમાં છાપેમારી કરી અભિનેત્રીની તેના મિત્ર સાથે ધરપકડ કરી લીધી. આ અભિનેત્રીની ઓળખ નેહલ શાહના રૂપમાં થઇ છે.

રીપોર્ટ અનુસાર, પોલિસનુ કહેવુ છે કે, અભિનેત્રી નાઇરા નેહલ શાહ જન્મદિવસનું જશ્ન મનાવવા માટે મિત્ર સાથે રવિવારે રાત્રે હોટલમાં આવી હતી. જન્મદિવસની પાર્ટી માટે અભિનેત્રીએ સુઇટ બુક કરી હતી.

પાર્ટી કર્યા બાદ અભિનેત્રી અને તેનો મિત્ર સુઇટમાં ચાલ્યા ગયા. પોલિસનું કહેવુ છે કે, અભિનેત્રીના સુઇટમાં સવારે ત્રણ વાગ્યે છાપામારી કરવામાં આવી.

તેમણે બંને પાસેથી એક ગ્રામ ચરસ કબ્જે કર્યુ, ચરસ સિગરેટમાં રાખવામાં આવ્યુ હતુ. આ કિસ્સો મુંબઇના સાંતાક્રુઝ પોલિસ સ્ટેશન વિસ્તારનો છે,

જયાં ફાઇવ સ્ટાર હોટલમાં બોલિવુડ અભિનેત્રી નેહલ શાહ તેનો જન્મદિવસ મનાવી રહી હતી. તે ડ્રગ્સ સાથે પાર્ટી કરી હતી. પોલિસે રવિવારે મોડી રાત્રે હોટલમાં છાપેમારી કરી આ મામલે ખુલાસો કર્યો છે.

પોલિસે પાર્ટીમાં હાજર નેહલ અને તેના મિત્ર આશિક હુસૈનની ધરપકડ કરી લીધી. બંને ત્યાં ચરસનો ઉપયોગ કરી રહ્યા હતા. બંનેને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને જયાં કોર્ટે બંનેને જમાનત પર છોડી મૂક્યા હતા.

પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. નાઇરા નેહલ શાહ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

Shah Jina