ખબર મનોરંજન

ફિલ્મી દુનિયામાંથી આવી એક શરમજનક ઘટના સામે, અભિનેતાએ પોતાની જ માતા ઉપર જાર્યો બારાતકાર અને પછી…

ફિલ્મી દુનિયાની અંદર ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે જાણીને જ શરમ આવે છે. આવી જ એક ઘટનાના સમાચાર હાલ મળી રહ્યા છે જેમાં એક ટીવી અભિનેતાએ પોતાની જ સાવકી માતા ઉપર ગુજરવાની ફરિયાદ નોંધાવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર 40 વર્ષના ટીવી અભિનેતાના 78 વર્ષીય પિતાની 58 વર્ષીય ત્રીજી પત્ની સાથે આ ઘટના બની છે. આરોપીના પિતા પણ એક સમયના નામી નિર્માતા અને નિર્દેશક રહી ચુક્યા છે. તેના પિતાના અગાઉ પણ બે લગ્ન થઇ ગયા હતા. રિપોર્ટ પ્રમાણે ઓશિવારા સ્ટેશનમાં આ મામલો નોધાયો છે. પણ સંપત્તિના વિવાદના એન્ગલથી પણ તપાસ કરી રહી છે. સ્ટેશનના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય દંડ સંહિતા 376 અને 380 અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે.

દ્વારા ટીવી અભિનેતા વિરુદ્ધ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે. જોકે આરોપી હજુ પકડથી બહાર છે. ઓશિવારા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પરિવારમાં સંપત્તિ વિવાદનો મામલો હોઈ શકે છે. ગંભીરતાથી આ મામલાની તપાસ કરશે. ફરિયાદની હકીકત તપાસ્યા બાદ આરોપીની ધરપકડ કરવાની વાત જણાવી રહી છે.મળી રહેલી માહિતી પ્રમાણે અંધેરી વેસ્ટમાં પીડિતા પોતાના પતિ સાથે રહે છે. જયારે આરોપી દીકરો બીજે ક્યાંક રહે છે. દીકરો વારંવાર પોતાના માતા પિતા ઉપર રૂપિયા અને સંપત્તિને લઈને દબાણ નાખતો હતો. જ્યારે રકમ આપવાથી માતા-પિતાએ ના પાડી દીધી ત્યારે દીકરાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.