ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના મહેલની એકવાર જોઇ તો લો ઝલક…

આ ૨૦ તસવીરોમાં જુઓ અબજોપતિ મુકેશ અંબાણીના વૈભવશાળી મહેલની ઝલક

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસ મેન મુકેશ અંબાણાને કોણ નથી જાણતુ. તેઓ દેશ જ નહિ પરંતુ વિદેશોમાં પણ ફેમસ છે. લગભગ દેશનો દરેક વ્યક્તિ અંબાણી જેવું જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે, જે ફક્ત સ્વપ્ન તરીકે જીવે છે.

મુકેશ અંબાણીનો ભવ્ય મહેલ 27 માળનો છે પરંતુ આ 27 માળના મહેલની ઊંચાઈ 60 માળની બિલ્ડિંગ જેટલી હશે. આ બિલ્ડિંગ પર આશરે 45 અબજ રૂપિયા ખર્ચ થયા હશે એવું કહેવામાં આવ્યું છે. મુકેશ અંબાણી સમુદ્રનો સંપૂર્ણ નજારો જોવા માંગતા હતા, તેથી તેમણે આ ઊંચી ઇમારત બનાવવાનું નક્કી કર્યું હતું. આ ભવ્ય બિલ્ડિંગના પહેલા છ માળ પર કાર પાર્કિગ ત્યારબાદના બે માળ હેલ્થ ક્લબ અને તેની ઉપરના ફ્લોર પર સ્ટાફ હોય છે.

મુકેશ અંબાણી જેટલી પોતાની સમૃધ્ધિ માટે જાણીતા છે તેટલા જ તે તેમના વૈભવશાળી મહેલ એન્ટિલિયા વિશે પણ જાણીતા છે. ૪૦,૦૦૦ સ્ક્વેર ફીટ જગ્યા પર બનેલ આ એન્ટિલિયા એટલી સુંદર અને ભવ્ય છે કે જોનારની નજર તેના પરથી હટતી નથી. આ ભવ્ય મહેલની દેખરેખ માટે 600 જેટલા કર્મચારીઓ છે. તો ચાલો અમે તમને અંબાણીના મહેલની મુલાકાત કરાવીએ.

1. કેટલું ઊંચું છે.

2. મહારાણી વાળી જિંદગી આવી હોય છે.

3.અહીં બેસીને ચા પીવાથી કેટલો આરામ મળતો હશે.

4. એન્ટિલિયામાં એક વિશાળ મંદિર પણ છે.

5. આવી સુંદરતા જોઈને ત્યાંથી બહાર આવવાનું મન નહીં થાય.

6. બધું પૈસાનો કમાલ છે.

7.એન્ટિલિયા એવી રીતે બનાવ્યું છે જેનાથી ગરમીની અસર પણ થતી નથી.

8. દરેક વ્યક્તિ આવા ઘરનું સપનું જુએ છે.

Patel Meet