જાણવા જેવું

શું તમે જાણો છો કે શા માટે રાતના એકલા લાશને રાખવામા નથી આવતી, આ છે તેનું ખતરનાક રહસ્ય અને સત્ય !!!

આજની પોસ્ટમાં અમે તમને એક રસપ્રદ હકીકત વિશે જણાવીશું કે જે જાણીને તમને વિશ્વાસ બેસી જશે કે શા માટે લાશને રાતના સમયે એકલી રાખવામા આવતી નથી. તો ચાલો જાણીએ એ ખતરનાક સત્યને.

જેમ તમે જાણો છો, મૃત્યુ પછી કરવામાં આવેલી ક્રિયાને અંતિમવિધિ કહેવામાં આવે છે. પરંતુ તમે ધ્યાનઆપ્યું હશે તો તમે જાણો છો કે મૃત્યુ પછી ક્યારેય રાતના સમયે અંતિમવિધિ કરવામાં આવતી નથી. શું તમે ક્યારેય આ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો છે ? જો ના, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે જાણવાની કોશિશ કરી હશે તો તમને એ વાતનો ખ્યાલ હશે કે રાતના સમત્મેયે લાશને સ્મશાનઘાટ લઈ જવામાં આવતી નથી. એવામાં એ લાશને સ્મશાન ઘાટ લઈ જવાની જાગ્યાએ ઘરમાં જ રાખવામા આવે છે.

શું તમે જાણો છો કે આ શા માટે કરવામાં આવે છે. જોકે તે વિચારવું પણ થોડું અજીબ લાગે છે. પરંતુ આજે અમે જે કહેવા માગીએ છીએ તે જાણીને તમને વિશ્વાસ થશે કે શાસ્ત્રો અનુસાર, જો દિવસ પછી મૃત્યુ થાય છે, તો તેમના શરીરને તુલસીના છોડ પાસે રાખવામા આવે છે. અને તે લાશને એકલી રાખવામા આવતી નથી. કેમકે મૃત વ્યક્તિનો આત્મા ત્યાં જ ભટકતો રહે છે અને તે બધાને જોતી રહે છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી, શરીર ખાલી થઈ જાય છે. આવા સંજોગોમાં, દુષ્ટ આત્મા તેના શરીર ઉપર તેનો અધિકાર પણ જમા કરી શકે છે. એટલા માટે લોકોએ રાત્રે તે શરીર એકલું રાખવું જોઈએ નહી.

તમારું મૃત્યુ કેવી રીતે થશે ? એ જાણવા માંગો છો ?

જન્મ અને મૃત્યુ જીવનનું સૌથી મોટું સત્ય છે કે જે આપણાં જન્મની પહેલા જ આપણી મૃત્યુનો સમય નક્કી થઈ જાય છે. ગરુડ પુરાણમાં માણસના સારા અને ખરાબ કાર્યોને જ તેના મૃત્યુનું કારણ બતાવવામાં આવ્યું છે. આ પુરાણમાં બરવવામાં આવેલી તમામ વાતોથી બહુ આશાનીથી સમજી શકાય છે કે કોણ વ્યક્તિ, કેવી રીતે મૃત્યુ પામી શકે છે. આજે અમે આપને બતાવીએ છીએ મૃત્યુના સંદર્ભમાં ત્રણ વાતો.

૧) જે વ્યક્તિઓ સાચું બોલે છે ભગવનમાં આસ્થા રાખે છે. વિધિ-વિધાન અનુસાર ધર્મનું પાલન કરે છે, વિશ્વાસ તોડવાવાળા નથી હોતા, કોઈનું દિલ ના દુખાવે તેવા વ્યક્તિઓની મૃત્યુ સુખદ હોય છે તે કોઈ કષ્ટ વગર સ્વર્ગલોક ગમન કરી જાય છે.

૨) જે વ્યક્તિઓ મોહનો ઉપદેશ આપે છે, લોકોની વચ્ચે અવિધા અને તનાવણી ભાવના ફેલાવે છે, લાલચ અને સ્વાર્થની ભાવનાને મહત્વ આપે છે તેમણે તેમના અંતિમ દિવસોમાં શારીરિક કષ્ટનો સામનો કરવો પડે છે અને મૃત્યુ પહેળ મોટી પીડા ભોગવવી પડે છે.

૩) ખોટું બોલવાવાળા વ્યક્તિ, ભરોસો તોડવા વાળા વ્યક્તિઓ, શસ્ત્રો અને વેદની બુરાઈ કરવાવાળા વ્યક્તિઓની સૌથી વધારે દુર્ગતિ થાય છે. તેમણે લેવા માટે ભયાનક યમદૂત આવે છે અને અંતિમ સમયમાં તેમની આખો ઘુમવા લાગે છે, મોઢું સુખું થઈ જાય છે અને સ્વાસ ચડવા લાગે છે, આવા વ્યક્તિઓ તેમના પરિવારને દુખ દેવાની સાથે-સાથે આવા કષ્ટોથી દુખી થઈને પોતાના પ્રાણ નો ત્યાગ કરે છે.

અહી આપેલા સ્ંકેતોથિ તમે જાની શકો છો કે તેમની મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે.

૧) એવું માનવમાં આવે છે કે અગર કોઈ વ્યક્તિ ઉપર અચાનક નીલી માખીઓ તેને ઘેરવા લાગે તો તેની એક માહિનાની અંદર મૃત્યુ થઈ શકે છે.

૨) કોઈ વ્યક્તિનો રંગ નીલો અથવા લાલ થઈ જાય તો તેની મૃત્યુ ૬ માહિનામાં થઈ શકે છે.