શાહિદ કપૂરની આ અભિનેત્રી શર્ટના બટન ખોલી કેમેરા સામે આવી ગઇ, હવાને કારણે ઉડ્યો શર્ટ અને ના દેખાવાનું દેખાઇ ગયુ

શર્ટના બટન ખોલી કેમેરા સામે આવી મૃણાલ ઠાકુર, તેજ હવા આવી અને ન દેખાવાનું….

ટેલિવિઝનથી લઇને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધી ઘણી હસીનાઓએ પોતાની ખૂબસુરતી અને એક્ટિંગના દમ પર જબરદસ્ત ઓળખ બનાવી છે. આમાંથી ઘણી એવી અભિનેત્રીઓ છે જે ચર્ચામાં રહેતી હોય છે, એમાંથી જ એક છે મૃણાલ ઠાકુર. મૃણાલ ઠાકુર જલ્દી જ બોલિવુડના ચાર્મિંગ અભિનેતા શાહિદ કપૂર સાથે ફિલ્મ જર્સીમાં જોવા મળવાની છે. ફિલ્મ રીલિઝ થયા પહેલા મૃણાલ આ દિવસોમાં મીડિયાના કેમેરામાં ઘણીવાર કેદ થઇ જાય છે. હાાલમાં જ જયારે મૃણાલ કેમેરા સામે આવી ત્યારે તેના કપડા જોઇ બધાની હોંશ ઉડી ગયા હતા.

અભિનેત્રી આ વખતે કેમેરામાં કેદ થતાં જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. આ વખતે અભિનેત્રીએ લેધર જીન્સ સાથે બૂટ અને લાલ શર્ટ પહેર્યો હતો.  જ્યારે તે મીડિયા સામે આવી તો લોકોની નજર તેના શર્ટ પર પડી. શર્ટના માત્ર બે બટન બંધ હતા અને બાકીના ખુલ્લા હતા. જેમાં અભિનેત્રીની બ્લેક બ્રા સ્પષ્ટ દેખાતી હતી.

મૃણાલે તેના લુકને અલગ પાડવા માટે વાળને બનમાં કેરી કર્યા હતા અને ઇયરિંગ્સ પહેરી હતી. અભિનેત્રીએ મિનિમલ મેક-અપ કર્યો હતો. અભિનેત્રીએ તેના ખુલ્લા શર્ટને ધ્યાનમાં લીધા વિના મીડિયાની સામે ઘણા પોઝ આપ્યા હતા. મીડિયા સામે મૃણાલ પૂરા કોન્ફિડન્સથી પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીના આ લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘જર્સી’ 31 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઈનેલાગી રહ્યુ હત કે તેની સ્ટોરી ઘણી મજબૂત હશે. આવી સ્થિતિમાં ટ્રેલર બાદ લોકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

મૃણાલ ઠાકુર પહેલીવાર વર્ષ 2012માં ‘મુઝસે કુછ કહેતી હે યે ખામોશિયાં’માં જોવા મળી હતી. આ પછી તે ‘હર યુગ મેં આયેગા એક અર્જુન’માં જોવા મળી હતી. આ પછી અભિનેત્રી સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી હતી. આ સિરિયલથી અભિનેત્રી લાઇમલાઇટમાં આવી અને તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina