ઘર અને ઓફિસને એકદમ રોયલ લુક આપવા માટે અમદાવાદની આ જગ્યાએ અચૂક વિઝીટ કરજો, જ્યાં ફક્ત 100 રૂપિયાથી વસ્તુ શરૂ થાય છે, જુઓ ક્યાં છે આ જગ્યા

અહીંયા ફક્ત 100 રૂપિયાથી જ શરૂ થાય છે ઘર કે ઓફિસની સજાવટની વસ્તુઓ, જોઈને તમે ખરીદી કરવા માટે દોડશો, જુઓ આ અદભુત જગ્યાનો નજારો…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

MRB Ceramic Ahmedabad : આજે દરે કવ્યક્તિ ઈચ્છે છે કે તેમની ઘર કે ઓફિસ એકદમ રોયલ લુક આપે, પરંતુ ઓછા બજેટના કારણે ઘણા લોકોના આ સપના પૂર્ણ નથી થતા, ખાસ કરીને ઘરમાં મહિલાઓ ઇચ્છતી હોય છે, કે તેમના ઘરે કોઈ મહેમાન આવે અને તે ઘરની સજાવટ જોઈને જ અભિભૂત થઇ જાય. ત્યારે આજે અમે તમારા માટે એક એવી જ શાનદાર જગ્યા લઈને આવ્યા છે. જ્યાં ઘરની સજાવટનો સામાન ફક્ત 100 રૂપિયાથી જ શરૂ થાય છે.

ગોતામાં આવેલ છે શોરૂમ :

આ જગ્યા છે MRB સીરામીક, જે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી છે. અહીંયા ઘર અને ઓફિસની સજાવટનો એક ભવ્ય શોરૂમ છે, જેમાં દરેક પ્રેકારની વસ્તુઓનું વિશાળ કલેક્શન છે.  તમે અહીંયા જો એકવાર જઇ આવશોને તો તમને મોજે મોજ પડી જશે. અહીંયા ઘરની સજાવટની એટલી બધી વેરાયટીઓ છે કે મહિલાઓ અને છોકરીઓ તો જોઈને જ ઘેલી ઘેલી થઇ જશે.

100 રૂપિયાથી શરૂ થાય છે વસ્તુઓ :

તમને જાણીને નવાઇ લાગશે કે અહીં ફક્ત 100 રૂપિયાથી જ વસ્તુઓ શરૂ થાય છે. MRB સિરામિકમાં તમને ઘરના સુશોભન માટે અવનવા શો પીસ, બુધ્ધા, ગણેશજી, ભગવાન શ્રી કૃષ્ણ અને અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ મળી જશે. જે તમારા ઘરમાં એક અનેરી રોનક આપશે. ઘરમાં કે ઓફિસમાં આવતાની સાથે જ લાગેલી ભગવાનનું પ્રતિમા આવનારને પણ આકર્ષશે.

બાથરૂમ માટે જોરદાર કલેક્શન :

તેમજ અહીંયા બાથરુમના નળથી લઈને વૉશ બેઝિન, લાઈટ વાળા મિરરની પણ ઢગલાબંધ વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે. જેમાં આજના સમયના ટેક્નોલોજી વાળા વૉશ બેસીન, નળ, તમારા બાથરૂમને એકદમ રોયલ બનાવી દે તેવા સાવર, આધુનિક ટોયલેટ ટબ મળી જશે. આ જગ્યાએ બાથરૂમનું પણ એવું કલેક્શન છે કે તમને બાથરૂમમાંથી બહાર નીકળવાનું મન નહિ થાય.

વૉલ પીસ, કેનવાસ પેઇન્ટિંગ અને ઘડિયાળની અવનવી વેરાયટી :

ફક્ત એટલું જ નહિ અહીંયા તમને અલગ અલગ પ્રકારના વોલપીસ, કેનવાસ પેઇન્ટિંગ અને તમારી ઘરની દીવાલને તમે એકદમ લક્ઝુરિયસ બનાવી શકો એના માટે અદભુત કલેક્શન પણ મળી જશે. જો તમે તમારા ઘરની કે ઓફિસની દીવાલને એકદમ રોયલ લુક આપવા માગો છો તો અહીંયા તમને એકદમ લેટેસ્ટ અને ખુબ જ સુંદર ઘડિયાળ પણ મળી જશે.

આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ ઉપલબ્ધ :

આ ઉપરાંત અહીંયા આર્ટિફિશિયલ પ્લાન્ટ પણ તમને મળશે. જે તમારી ઘર કે ઓફિસમાં તમને એકદમ પોઝિટિવ એનર્જી સાથે સાથે રિયલ પ્લાન્ટનો અનુભવ પણ કરાવશે.  અહીંયા એટલી બધી વેરાયટી છે ને કે તમે વિઝીટ કરશો તો દિવસ ઓછો પડી જશે ! અહીંયા ગ્રાહકો ફક્ત અમદાવાદ કે આજુબાજુના વિસ્તારમાંથી જ નહિ સમગ્ર ગુજરાતમાંથી વિઝીટ કરવા માટે આવે છે અને ખરીદી કરીને જાય છે.

10% ડિસ્કાઉન્ટ મળશે :

ઘર તમારું હશે, પણ જો અંદરની સજાવટ MRB સિરામિકની હશે તો તમારું ઘર એકદમ રિચ લુક આપશે અને તમારા ઘરે આવતા જે મહેમાનો આવશે તે તો તમારા ઘરની રોનક જોઈને જ અંજાઈ જશે. જો તમે અમારા ગુજ્જુરોક્સ દ્વારા બનાવવામાં આવેલો વીડિયો અથવા આર્ટિકલ તેમને બતાવશો તો તમને બિલમાં 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તો પછી રાહ શેની જુઓ… પહોંચી જાઓ MRB સિરામિકમાં.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel