ગંદા ગંદા સીન ભજવતી વખતે હીરો-હીરોઈને કેમ પકડાવાય છે દૂધી? કારણ જાણીને હોંશ ઉડી જશે

ખુલી ગયું અંદરનું મોટું રહસ્ય…માણવાના સીન કઈ રીતે ભજવવામાં આવે? દૂધીનો આવો ઉપયોગ થાય છે જાણો

એક સમય હતો જયારે બોલીવુડની ફિલ્મોની અંદર દૃશ્યો બતાવવા માટે અંધારું કરી દેવામાં આવતું કે કોઈ ઝાડની ડાળીઓ વચ્ચે આવી જતી, પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે.

હવે ફિલ્મોમાં અને વેબ સીરીઝોમાં અને કિના દૃશ્યો ખુલ્લેઆમ બતાવવામાં આવે છે. આવા દૃશ્યો પરિવાર સાથે જોવા પણ મુશ્કેલ બને છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે શું ખરેખર કલાકારો શૂટિંગ કરતા વખતે આવું જ કરતા હશે ?

ત્યારે આ બાબતે પ્રોફેશનલ્સ જણાવે છે કે સામાન્ય રીતે આ બધા સીન્સ તેમના અભિનયનો એક ભાગ હોય છે. પરંતુ તેને લઈને સામાન્ય માણસના મનમાં ઘણા પ્રકારના સવાલો ચાલતા હોય છે. જેને લઈને આજે અમે તમને આ સીન્સ પાછળની હકીકત જણાવવાના છીએ, જે જાણીને તમે પણ હેરાન રહી જશો.

નિષ્ણાતો જણાવે છે કે સીન ભજવવા માટે શૂટ લોકેશન ઉપર ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે. આ સીન સૂટ કરવા દરમિયાન ક્રૂના ખૂબ ઓછા લોકોને હાજર રાખવામાં આવે છે. અને અત્યારના સમયમાં તેમાં પણ પ્રોફેશનલ એક્ઝિક્યુટિવને રાખવામાં આવતા હોય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ફિલ્મી અંદર ગળે મળવું, KIS કરવી, હાથ સાથે હાથ મળાવીને સ્પર્શ કરવો આ બધા સીન ક્રિએટ કરવા માટે કેમેરા એંગલને એ રીતે રાખવામાં આવે જેથી બોડી પાર્ટને કવર કરી શકાય. આ બધી ટેક્નીકસનો ઉપયોગ કરાય છે. KISIN સીનમાં કોસ્ચ્યૂમનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

બેડરૂમ સીન માટે 2 કે 3 Pisનાઈટી અભિનેત્રીને અપાય છે, જેને ઉતારતા સમયે મોમેન્ટ ક્રિએટ થઈ શકે. બેડ પર સૈટિનની બેડસીટ્સ ઉપયોગ કરવામાં આવે છે. આ સૈટિનને ઢાંકીને ખાલી ઈલ્યૂશન ક્રિએટ કરવામાં આવે છે.તમે જ્યારે ઘણી ફિલ્મોમાં જોયું હશે કે હિરો અને હિરોઈન એક ચાદરમાં એકબીજા પર લપેટાયેલા છે બંનેએ વસ્ત્રો ઉતારેલહોયછે  પણ વાસ્તવિકતામાં શુટિંગ દરમિયાન આવું કઈ થતું નથી તે માત્ર ઈલ્યૂશન ટેકનિક હોય છે.

કોઈ એકટર કે એક્ટ્રેસને સીન કરવામાં વાંધો હોય ત્યારે કોઈ શાકભાજી જેમ કે દૂધી મૂકી દેવામાં આવે છે. દૂધી લીલા રંગના ક્રોમામાં કામ કરે છે. દૂધીને હાથમાં પકડીને બંને કલાકાર દૂધીને KIS કરે છે. ત્યારબાદ પોસ્ટ પ્રોડકશનની કામગીરી દરમિયાન દૂધી ગાયબ કરી દેવામાં આવે છે, દર્શકોને એવું લાગે કે બંને વચ્ચે KISથઈ છે.

ફિલ્મો અને વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન જયારે સીન ફિલ્માવામાં આવે છે ત્યારે  એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે બંને એકબીજાના નીચલાભાગને ટચ ન કરે. મેલ એકટર માટે લે ગાર્ડ હોય છે. એક તકિયો અને એયરબેગ પણ રખાય છે

જેથી અભિનેતા-અભિનેત્રી વચ્ચે ડિસ્ટન્સ જળવાઈ રહે. અભિનેત્રીઓ માટે પુશઅપ્સ પેડ, પાછળથી હિરોઈનને Topleદેખાડવાની હોય તો આગળ પહેરવા માટે સિલિકોન પેડ હોય છે. સૌથી વધારે ખાસ હોય છે બંનેની મંજૂરી, તે બાદ જ આ પ્રકારના સીનનું શૂટિંગ કરવામાં આવતું હોય છે.

આવા શરમજનક સીનને લઈ હીરો હિરોઈનો માટે સૌથી મહત્વની વાત છે- કોન્ટ્રાક્ટ. હવે ઓનલાઇન પ્લેટફોર્મ આવી ગયા છે જેમાં વેબસિરિઝમાં આ બધું ખુબ જ સામાન્ય કહેવાય છે. ન્યૂકમર્સ સાથે વધારે મુશ્કેલી પડતી હોય છે. રિપોર્ટ અનુસાર પ્રમાણે કલાકારો સાથે જ્યારે સીનની ચર્ચા કરવામાં આવે ત્યારે વીડિયો રેકોર્ડ કરવામાં આવે. એકટરને અનકમફર્ટેબલ ફિલ થાય તે સ્વાભાવિક છે.

Niraj Patel