મનોરંજન

જલપરી બનીને પુલના આ HOT તસ્વીરોમાં લાખો લોકોને ઘાયલ કરી રહી છે મોની રોય, જુઓ તસ્વીરો

ટેલિવિઝન અભિનેત્રી મૌની રોયે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં તેને બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હિન્દી ફિલ્મમાં એન્ટ્રી પછી તે સતત પોતાના ચાહકોના દિલ જીતતી આવી છે. હાલમાં તેમની પાસે કેટલીક ફિલ્મની ઓફરો પણ છે.

મૌનીએ કલર્સ ચેનલની સિરિયલ “નાગિન”થી લોકપ્રિયતા મેળવી હતી અને લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવવામાં પણ સફળ રહી હતી. મૌની સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. મૌની હાલમાં કામથી દૂર રજાઓ માણી રહી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસ્વીર શેર કરી છે.

મૌનીએ હાલમાં જ પોતાની એક તસ્વીર શેર કરી છે જે ઇન્ટરનેટ પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મૌની પુલમાં મસ્તી કરતી જોવા મળે છે. સેલ્ફી લેતી વખતે મૌની વાદળી રંગની બિકીનીમાં જોવા મળે છે. મૌનીની આ તસ્વીરમાં લોકોએ લાઈક અને કોમેન્ટની લાઈન લગાવી દીધી છે. મૌનીએ આનાથી પહેલા પણ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

 

View this post on Instagram

 

My favourite place today …. 💙 . . . @discoversoneva @avivaswimwear @avivabidapa

A post shared by mon (@imouniroy) on

બોલિવૂડમાં ડેબ્યુ કર્યા પછી મૌની કેટલીક જગ્યાએ ગ્લેમરસ લુકમાં જોવા મળી છે. થોડા સમયમાં જ મૌનીએ સારું નામ બનાવ્યું છે. તે સિરિયલની સાથે સાથે સોશ્યિલ સાઈટ પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. દિવસે દિવસે તેના ચાહકો વધતા જાય છે.

કામની વાત કરીએ તો મૌની ટૂંક જ સમયમાં “મેડ ઈન ચાઈનામાં” જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ, પરેશ રાવલ, બોમન ઈરાની જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ 25 ઓક્ટોબરમાં દિવાળી પર રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

It’s hot outside and we were listening to a new song indoors or was it a poem , ummm I forget! Dizzy dizzy! #missing

A post shared by mon (@imouniroy) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.