મનોરંજન

10 PHOTOS: અભિનેત્રી મોની રોયે લાલ રંગની બિકીમાં શેર કરી તસવીરો, પુલ કિનારે પોઝ આપતી જોવા મળી !

બોલીવુંની ઘણી અભિનેત્રીઓ પોતાની હોટ અદાઓ અને સસોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરો ધ્વરા અવાર-નવાર ચર્ચામાં આવતી હોય છે. એવી જ એકઅભિનેત્રી જે ટીવીની દૂનિયાંથી બોલીવુડના મુકામ સુધી પહોંચી છે એ મોની રોય ધ્વરા પણ લાલ રંગની પુલ ઉપર પોઝ આપતી તસ્વીર શેર કરવામાં આવી છે, જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે અને સોશિયલ મીડિયામાં તે વાયરલ પણ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

ટીવી જગતના નાગિન નામથી પ્રખયત અભિનેત્રી મોની રોય આ તસ્વીરમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે અને તે પોઝ પણ આપી રહી છે. પુલ કિનારે બેસીને તે એન્જોય પણ કરી રહી છે. મોનીનો ચાહકવર્ગ પણ ખુબ જ મોટો છે. તેને 13 મિલિયનથી પણ વધારે લોકો સોશિયલ મીડિયામાં ફોલો કરે છે. જેના કારણે તે પોતાના ચાહકોને ખુશ રાખવા માટે પોતાના પોટો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. આ બધા વચ્ચે તેને શેર કરેલી પોતાની તસ્વીર ચાહકોને ખુબ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) on

મોની રોયનો અંદાજ પણ ખુબ જ મનમોહક છે. તેના કારણે જ માત્ર 15 કલાકના સમયમાં આ ફોટોને 6 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે. 34 વર્ષની મોની રોય લોકડાઉન દરમિયાન પોતાના ઘરમાં જ હતી. ઘરના કામ કરવા ઉપરાંત તેને ઘણા ડાન્સ સ્ટેપ શીખીને પણ પોતાને મળેલા આ સમયનો ઉપયોગ કર્યો હતો. તેને પોતાના ટ્રેનર સાથે ડાન્સ કરતો વિડીયો પણ અપલોડ કર્યો હતો.  તેનું માનવું છે કે માણસ હંમેશા કંઈક નવું શીખતો રહેવો જોઈએ.”

ટેલિવિઝન અભિનેત્રી મૌની રોયે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં તેને બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હિન્દી ફિલ્મમાં એન્ટ્રી પછી તે સતત પોતાના ચાહકોના દિલ જીતતી આવી છે. હાલમાં તેમની પાસે કેટલીક ફિલ્મની ઓફરો પણ છે.

લોકડાઉંનને લીધે દરેક કોઈ પોત-પોતાના ઘરોમાં કૈદ થઈ ગયા છે. એવામાં બૉલીવુડ જગત અને ટીવી જગતના કલાકારો પણ પોત-પોતાના ઘરોમાં રહીને સમય વિતાવી રહયા છે, તો કોઈ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોતાની તસ્વીરો કે રોજિંદી અપડેટ્સ શેર કરી રહ્યા છે.

એવામાં ટીવી જગતની ‘નાગિન’ એટલે કે અભિનેત્રી મૌની રોય બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની પણ ફેમસ અભિનેત્રી બની ગઈ છે. તેણે બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. મૌની રોયે અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે પણ કામ કર્યું છે.

ફિલ્મોની સાથે સાથે મૌની પોતાના આકર્ષક ફિગરણે લીધે પણ ઓળખવામાં આવે છે. મૌની સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના વેકેશનની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

Image Source

લોકડાઉંનણે લીધે મૌનિ રોય પોતાના ઘરમાં બંધ છે. આ વચ્ચે તેણે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો અંદાઝ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. મૌનીની આ તસ્વીરો તેના વેકેશનના સમયની છે જેને તેણે શેર કરી છે.

Image Source

મૌની આજે દરેક કોઈની પ્રિય અભિનેત્રી બની ગઈ છે. શેર કરેલી આ તસ્વીરોમાં તે અલગ અલગ દાજમાં જોવા મળી રહી છે. અમુક તસ્વીરોમાં તે અવતારમાં પણ દેખાઈ રહી છે.

Image Source

મૌની રોયે પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ દ્વારા કરી હતી. જેના પછી તેણે કસ્તુરી, દેવો કે દેવ મહાદેવ અને નાગિન જેવી સિરિયલોમાં કામ કરીને નામના મેળવી હતી.

Image Source

મૌની રોયે બોલીવુડ કારકિર્દીની શરૂઆત અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગોલ્ડ’ દ્વારા કરી હતી. ફિલ્મમાં તે બોલીવુડના ખિલાડી સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. આ સિવાય તે કેજીએફ અને તુમ બિન-2 માં આઈટમ સોન્ગ કરતી પણ જોવા મળી હતી. મૌનીએ રાજકુમાર રાવ સાથે ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ પણ કરી છે.

Image Source

મૌનીનાં હુસ્નની સાથે સાથે તેના ડાન્સના પણ દરેક કોઈ દીવાના બની ગયા છે. લોકડાઉન વચ્ચે મૌની પોતાની રોજિંદી અપડેટ્સ પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. મૌની રોયની અદાના હર કોઈ દીવાના છે.’નાગિન’ શોથી મૌનીએ ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. મૌની રોય એક ફિટનેશ ફ્રીક છે.

મૌની રોય આજકાલ લગાતાર ચર્ચામાં છે. હાલમાં મૌની કોઈ પ્રોજેક્ટને લઈને કામમાં છે. પરંતુ તે તેના રૂટિન માટે ટાઈમ કાઢી લે છે. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે. જેમાં તે બ્લેક નજરે ચડે છે. મૌનીએ આ ફોટો થોડા સમય પહેલા જ સમય શેર કર્યો છે.

અને આ લખીએ છીએ ત્યારે 4 લાખથી વધારે વ્યૂઝ આ ચુક્યા છે. સોશિયલ મીડિયામાં મૌની તેના ફેન્સ માટે ફોટો અને ફિટનેશ વિડીયો શેર કરતી રહે છે.મૌનીએ તેની ફોટો શેર કરતા લખ્યું હતું કે,એક મુસ્કુરાહટ,એક કિસ, આ વાઈનના જામ છે. અને આ ગરમીનો સમય છે. મૌનીના ફોટો પર તેના સેલેબ્સ ફ્રેન્ડ્સ અને યુઝર્સ કમેન્ટ કરે છે.

મૌનીએ તેની કરિયરની શરૂઆત ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ થી કરી હતી. મૌની ડાન્સ રિયાલિટી શો નો પણ હિસ્સો રહી હતી. મૌનીએ એવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ નિભાવ્યો હતો.જેનાથી તેની પહેચાન વધી ગઈ હતી.નાના પડદા પર મૌની રોય ઘણા વર્ષોથી સક્રિય છે.

પરંતુ સૌથી વધુ મૌની રોય જાણીતી એકતાકપૂરની નાગીન સિરિયલથી થઇ હતી. જેમાં તેણીએ ઈચ્છાધારી નાગિનનો રોલ કર્યો હતો. નાગિન તેના નાગની હત્યાના બદલાયો લેવાના મિશન માં હોય છે. એ સિલસિલામાં તે પરિવારની વહુ બની જાય છે. નાગિન શોના પ્રમોશનના સિલસિલામાં મૌનીની મુલાકાત સલમાન ખાન સાથે થઇ હતી.ટીવીથી લઈને બૉલીવુડ સુધી કબ્જો જમાવનારી એક્ટ્રેસ મૌની રોય જેટલી ખુબસુરત છે તેટલી ફિટ પણ છે.

મૌનીએ કલર્સ ચેનલની સિરિયલ “નાગિન”થી લોકપ્રિયતા મેળવી હતી અને લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવવામાં પણ સફળ રહી હતી. મૌની સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. મૌની હાલમાં કામથી દૂર રજાઓ માણી રહી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસ્વીર શેર કરી છે.

મૌનીએ હાલમાં જ પોતાની એક તસ્વીર શેર કરી છે જે ઇન્ટરનેટ પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મૌની પુલમાં મસ્તી કરતી જોવા મળે છે. સેલ્ફી લેતી વખતે મૌની વાદળી રંગની જોવા મળે છે. મૌનીની આ તસ્વીરમાં લોકોએ લાઈક અને કોમેન્ટની લાઈન લગાવી દીધી છે. મૌનીએ આનાથી પહેલા પણ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

મૌની તેની ફિટનેશ માટે એક્સરસાઇઝ નહીં પરંતુ યોગા પણ કરે છે. મૌની તેના ફિટનેશ અને વર્કઆઉટનો વિડીયો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે.

બિગ બોસની છેલ્લી સીઝનમાં મૌની ઘણી વાર સલમાન ખાન સાથે નજરે ચડી હતી. મૌની હવે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક નકારત્મક ભૂમિકામાં જોવા મળશે. જેમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મેઈન રોલમાં છે.