હાય.. હાય…. આ શું થઇ ગયું ? અભિનેત્રી મૌની રોય બની ગઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર, ના દેખાવવાનું દેખાઈ ગયું, વીડિયો થઇ ગયો વાયરલ

વીડિયોમાં રેકોર્ડ થઇ ગઈ મૌની રોયનો Oops મોમેંટ, લોકો બોલ્યા- આવા શરમજનક કપડા પહેરે જ કેમ છે ?

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ ક્યારેક ક્યારેક એવા એવા કપડાં પહેરી લે છે જેમાં ના દેખાવવાનું દેખાઈ જતું હોય છે અને ઘણીવાર તો આ અભિનેત્રીઓ ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બની જતો હોય છે. જેના વીડિયો અને તસવીરો પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે. હાલ આવું જ કંઈક અભિનેત્રી મૌની રોય સાથે પણ થયેલું જોવા મળ્યું છે.

ખૂબસુરતી અને અભિનયના દમ પર ટીવીથી બોલિવુડથી પોતાની ઓળખ બનાવનાર પોપ્યુલર અભિનેત્રી મૌની રોય ડાંસ અને અભિનય સાથે સાથે ફેશન મામલે પણ છવાયેલી રહે છે. મૌની રોય ટીવી અને બોલિવુડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જે તેના ગ્લેમરસ અંદાજને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં મૌની રોય ડિઝાઇનર ડ્રેસ પહેરી કેમેરાથી બચીને ભાગતી જોવા મળી રહી છે. જો કે, જેવી જ તે ગાડીમાં બેસે છે કે તરત જ  ઓપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે અમે ના દેખાવવાનું પણ દેખાઈને કેમેરામાં રેકોર્ડ થઇ જાય છે. હવે મૌનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં મૌની પેપરાજીને પોઝ આપતી પણ જોવા મળી રહી છે. પરંતુ વીડિયોમાં એ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે તે આ આઉટફિટમાં કંફ્રર્ટેબલ નથી. અભિનેત્રીના આ વીડિયોને લઇને તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.  આ પર એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ કે, એકબાજુ વાળથી છૂપાવી લીધુ અને એકબાજુ હાથથી. એવા કપડા પહેરે જ કેમ છે જેમાં સહજ મહેસૂસ નહિ કરતા. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, એવા કપડા કેમ પહેરે છે જેને છૂપાવવા પડે. ત્યારે બીજા એક યુઝરે લખ્યુ કે, જયારે વારંવાર પોતાને ઢાંકવુ પડે એવા કપડા પહેરવા જ કેમ ? શુ આ છે આપણી સંસ્કૃતિ ?.

ટીવીની નાગિન તરીકે પ્રખ્યાત બનેલી અને બોલિવુડમાં પણ તેના જલવા દેખાડી ચૂકેલી મૌની રોય એ હસીનાઓમાંની એક છે જે ખૂબસુરત અને બોલ્ડ હોવાની સાથે સાથે સ્ટાઇલિશ પણ છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે “દેવો કે દેવ મહાદેવ” અને “નાગિન” જેવા શોથી ઘરમાં ઘરમાં તેની ઓળખ બનાવી છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ “ગોલ્ડ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે “રોમિયો અકબર વોલ્ટર” અને “મેડ ઇન ચાઇના”માં કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)


મૌની રોયની અપકમિંગ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અન આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મૌની રોયે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી લીધી છે. મૌની તેનાા બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. મૌની ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

Niraj Patel