મૌની રોયનો બેકલેસ લુક બાદ વાયરલ થયો બિકીની લુક, બ્રહ્માસ્ત્રમાં નિભાવે છે ખાસ રોલ – જુવો 10 Photos

0

મૌની રોયની અદાના હર કોઈ દીવાના છે.’નાગિન’ શોથી મૌનીએ ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. મૌની રોય એક ફિટનેશ ફ્રીક છે. મૌની રોય આજકાલ લગાતાર ચર્ચામાં છે. હાલમાં મૌની કોઈ પ્રોજેક્ટને લઈને કામમાં છે. પરંતુ તે તેના રૂટિન માટે ટાઈમ કાઢી લે છે. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે.

 

View this post on Instagram

 

is the , @fashionismyrelegion @fmrthestore

A post shared by mon (@imouniroy) on

જેમાં તે બ્લેક બિકીનીમાં નજરે ચડે છે. મૌનીએ આ ફોટો થોડા સમય પહેલા જ સમય શેર કર્યો છે. અને આ લખીએ છીએ ત્યારે 4 લાખથી વધારે વ્યૂઝ આ ચુક્યા છે. સોશિયલ મીડિયામાં મૌની તેના ફેન્સ માટે ફોટો અને ફિટનેશ વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

It’s a smile, it’s a kiss , it’s a sip of wine , it’s summer time @olenka_karmalita

A post shared by mon (@imouniroy) on

મૌનીએ તેની બિકીની ફોટો શેર કરતા લખ્યું હતું કે,એક મુસ્કુરાહટ,એક કિસ, આ વાઈનના જામ છે. અને આ ગરમીનો સમય છે. મૌનીના ફોટો પર તેના સેલેબ્સ ફ્રેન્ડ્સ અને યુઝર્સ કમેન્ટ કરે છે.

 

View this post on Instagram

 

Doesn’t happen very often but can’t think of a caption today

A post shared by mon (@imouniroy) on


મૌનીએ તેની કરિયરની શરૂઆત ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ થી કરી હતી. મૌની ડાન્સ રિયાલિટી શો નો પણ હિસ્સો રહી હતી. મૌનીએ એવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ નિભાવ્યો હતો.જેનાથી તેની પહેચાન વધી ગઈ હતી.નાના પડદા પર મૌની રોય ઘણા વર્ષોથી સક્રિય છે. પરંતુ સૌથી વધુ મૌની રોય જાણીતી એકતાકપૂરની નાગીન સિરિયલથી થઇ હતી. જેમાં તેણીએ ઈચ્છાધારી નાગિનનો રોલ કર્યો હતો. નાગિન તેના નાગની હત્યાના બદલાયો લેવાના મિશન માં હોય છે. એ સિલસિલામાં તે પરિવારની વહુ બની જાય છે. નાગિન શોના પ્રમોશનના સિલસિલામાં મૌનીની મુલાકાત સલમાન ખાન સાથે થઇ હતી.

 

View this post on Instagram

 

@fashionismyrelegion @fmrthestore

A post shared by mon (@imouniroy) on


ટીવીથી લઈને બૉલીવુડ સુધી કબ્જો જમાવનારી એક્ટ્રેસ મૌની રોય જેટલી ખુબસુરત છે તેટલી ફિટ પણ છે. મૌની તેની ફિટનેશ માટે એક્સરસાઇઝ નહીં પરંતુ યોગા પણ કરે છે. મૌની તેના ફિટનેશ અને વર્કઆઉટનો વિડીયો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

पिंच मयूरासना #alilbiterryday #workinprogress Voice over by @rahul.p.patel

A post shared by mon (@imouniroy) on


બિગ બોસની છેલ્લી સીઝનમાં મૌની ઘણી વાર સલમાન ખાન સાથે નજરે ચડી હતી. મૌની હવે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક નકારત્મક ભૂમિકામાં જોવા મળશે. જેમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મેઈન રોલમાં છે.

 

View this post on Instagram

 

Food = sex appeal !

A post shared by mon (@imouniroy) on


આ ફિલ્મ સિવાય મૌની રાજકુમાર રાવને સાથે મેડ ઈન ઇન્ડિયામાં ફિમેલ લીડના રોલમાં નજરે આવે છે. મૌનીને લઈને બહુ ઓછા લોકો જાને છે કે 2004માં આવેલી ફિલ્મ ‘રન’ના એક ગીતના ફીચર થઇ ચુકી છે. અને એક પંજાબી ફિલ્મમાં પણ લીડ રોલ નિભાવી ચુકી છે.

 

View this post on Instagram

 

She, @roshnichopra asked me to wear the skirt with a tee & silver earrings, so I did

A post shared by mon (@imouniroy) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here