મૌની રોયે ફ્લોન્ટ કર્યો તેનો સુપરહોટ બિકિની લુક, આપ્યા એવા એવા સેક્સી પોઝ કે જોઇ તમે પણ થઇ જશો ફિદા

ટીવીમાં સતી માતાનો રોલ કરવા વાળીને ચડ્યો બોલ્ડનેસનો તાવ, એકલમાંજ જોવા પડે એવા હોટ ફોટોઝ આખા ગામને દેખાડી ગામ ગાંડુ કર્યું, જુઓ

Mouni Roy Latest Monokini Look : ટીવીથી લઇને બોલિવૂડ સુધી પોતાની ખૂબસુરતી અને અભિનયનો ડંકો વગાડનાર મૌની રોય ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડનેસને કારણે છવાયેલી રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

આ દિવસોમાં મૌની સતત બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હાલમાં મૌની રોયે મોનોકિની પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો મૌનીની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

મૌની રોય આજકાલ તેના બોલ્ડ ફોટોશૂટને લઇને ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેક ટુ બેક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની રોય મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. મૌની રોયે મોનોકિની પહેરીને બોલ્ડ સ્ટાઈલમાં પોઝ આપ્યો છે, જે ચાહકોના દિલને ઘાયલ કરવા માટે પૂરતા છે.

મૌની રોયની કાતિલાના અદાઓ ચાહકો પર ભારે પડી રહી છે. આ સિવાય મૌનીએ ટુ-પીસ બિકીની પહેરીને પણ તેની સુંદરતા બતાવી છે. ઓરેન્જ બિકીનીમાં મૌની રોયનો સિઝલિંગ લુક જોઈને ચાહકોના મોં ખુલ્લા રહી ગયા હતા.

મૌની ઓરેન્જ બિકીનીમાં પોતાના માથા પર હાથ રાખીને તો ક્યારેક તેના વાળને કોઈ પણ સંકોચ વિના ફ્લિક કરીને કેમેરા સામે તેની સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. આ લુક સાથે તેણે અલગ જ એસેસરીઝ કેરી કરી છે. મૌની રોય લગ્ન બાદ ખૂબ જ બોલ્ડ બની ગઈ છે,

મૌનીની તસવીરો પર લોકોની સતત કમેન્ટ્સ આવી રહી છે. કેટલાક તેને હોટી કહી રહ્યા છે, તો કેટલાક તેને દરેકનો ક્રશ કહી રહ્યા છે. જો કે એવા ઘણા લોકો છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, અભિનેત્રીએ ગયા વર્ષે 27 જાન્યુઆરીએ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા.

સૂરજ નામ્બિયાર એક બિઝનેસમેન છે અને લગ્ન બાદ મૌની રોય તેના પતિ સાથે ઘણા કોઝી ફોટો પણ શેર કરી રહી છે. લગ્ન પછી પણ મૌની રોયની બોલ્ડનેસ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તે છેલ્લે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક પાવરફુલ રોલમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોયના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી તેની અભિનય કારકિર્દીને વેગ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ ચેમ્પ્સ, દેવો કે દેવ મહાદેવ, નાગિન જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોયે અક્ષય કુમારની ગોલ્ડ, રાજકુમાર રાવની મેડ ઇન ચાઇના, લંડન કોન્ફિડન્સ, કેજીએફ ચેપ્ટર 1 અને બ્રહ્માસ્ત્ર ભાગ વન જેવી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં તેની અભિનય ક્ષમતા દર્શાવી છે.

Shah Jina