બેકલેસ ડ્રેસમાં ટીવીની નાગિને બતાવી એવી બોલ્ડ અદાઓ કે ચાહકો થયા પાગલ, જુઓ બોલ્ડ તસવીરો

ટીવીની રાણી કહેવાતી આ હસીનાએ બેકલેસ પહેરીને બધાના હોંશ ઉડાવી દીધા, જુઓ

ટીવીથી લઇને બોલિવુડ સુધી તેની ખૂબસરતી, ગ્લેમરસ અને અભિનયના દમ પર લોકો દિલ પર રાજ કરનારી અભિનેત્રી મૌની રોય હાલમાં જ મુંબઇમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન મૌની ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. મૌની રોય પોતાની સટાઇલ અને ખૂબસુરતીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

ચાહકોને મૌની રોયની તસવીરો ખૂબ જ પસંદ આવે છે અને આ જ કારણ છે કે, મૌની રોયની તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ જોતજોતામાં વાયરલ થઇ જાય છે. મૌનીને હાલમાં જ અંધેરીમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

લુકની વાત કરીએ તો, આ દરમિયાન મૌની રેડ કલરની બેકલેસ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. મેકઅપ અને ઓપન હેર સાથે તેણે તેના લુકને કમ્પલિટ કર્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમના ગ્લેમરસ લુક માટે સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. ઘરથી નીકળતા જ સ્ટાર્સના લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. એવામાં સ્ટાર્સ પણ એ વાતનુ ધ્યાન રાખે છે કે તે ચાહકોને એકથી એક નવા લુક બતાવે.

ખૂબસુરતી અને અભિનયના દમ પર ટીવીથી બોલિવુડથી પોતાની ઓળખ બનાવનાર પોપ્યુલર અભિનેત્રી મૌની રોય ડાંસ અને અભિનય સાથે સાથે ફેશન મામલે પણ છવાયેલી રહે છે. હાલમાં જ મૌનીને મુંબઇમાં ખૂબ જ હોટ અંદાજમાં આઉટિંગ માટે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીનો લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.

Image source

મૌની રોય “નાગિન” ધારાવાહિકથી અભિનય અને ખૂબસુરતીને લઇને ચર્ચામાં આવી હતી. હવે તો તે ફિલ્મોમાં એન્ટ્રી લઇ ચૂકી છે. પરંતુ ફિલ્મોથી વધારે તો તેની સ્ટાઇલની પ્રશંસા વધારે થતી હોય છે. મૌનીની અદાઓના લાખો લોકો દીવાના છે. તેની એક ઝલક મેળવવા માટે તો ચાહકો બેતાબ રહે છે.

Image source

તમને જણાવી દઇએ કે, ટીવી સિરિયલ “નાગિન”થી પોપ્યુર થયેલી અભિનેત્રી મૌની રોય “ગોલ્ડ” અને “મેડ ઇન ચાઇના” જેવી ફિલ્મોમાં જોવા મળી છે. મૌની રોય જલ્દી જ ફિલ્મ “બ્રહમાસ્ત્ર”માં નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા જેવા અનેક મોટા સ્ટાર્સ જોવા મળશે.

Image source

મોની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. મૌનીને ઇન્સ્ટાગ્રામ પર 18.2 મિલિયન લોકો ફોલો કરે છે. આ જ કારણ છે કે તેની કોઇ પણ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Mouni Roy (@mouni_roy131)

Shah Jina