શર્ટના બધા બટન ખોલી મૌની રોયે બતાવ્યો બોલ્ડ અંદાજ, વધાર્યુ ઇન્સ્ટાગ્રામનું તાપમાન

TV શો માં પાર્વતી માતાનો રોલ કરેલી આ દિગ્ગજ અભિનેત્રીએ શર્ટના બધા બટન ખોલી દીધા, જુઓ PHOTOS

બોલિવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી મૌની રોય તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની ઓપન શર્ટ અને રિપ્ડ જીન્સમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

મનોરંજન જગતની ખૂબસુરત અદાકારા તેની હોટ અને બોલ્ડ અદાઓને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની હોટ અને ગ્લેમરસ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. મૌનીની તસવીરો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતી હોય છે.

મૌની રોય તેના લેટેસ્ટ ફોટોશૂટમાં ઓપન શર્ટ લુકમાં નજર આવી રહી છે. તેણે ઓલિવ ગ્રીન કલરનો શર્ટ પહેર્યો છે અને શર્ટના બધા બટન ખુલ્લા રાખ્યા છે. સોશિયલ મીડિયા પર મૌનીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. ચાહકો પણ મૌનીની હોટનેસ અને દિલકશ અદાઓના દીવાના થઇ રહ્યા છે. મૌનીનો ટોમબોય લુક આ તસવીરોમાં જોવા મળી રહ્યો છે.

મૌની રોયે બોલ્ડ કાજલ, ન્યૂમેકઅપ સાથે વાળને ખુલ્લા રાખ્યા છે. મૌનીની આ તસવીરોને ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં મૌનીની સ્ટાઇલ જબરદસ્ત લાગી રહી છે. તેના એક્સપ્રેશન પણ કમાલના છે. મૌનીએ આ તસવીરો સાથે કેપ્શન લખ્યુ છે કે, રહસ્યોમાં જીવો અને તેને સોલ્વ કરવાની કોશિશ ના કરો. મૌનીની આ તસવીરોને અત્યાર સુધી લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે.

મૌની રોય તેની ખૂબસુરતી અને અભિનય સાથે સાથે જ તેના દમદાર ડાંસ માટે પણ જાણિતી છે. મૌનીનો ચાહકોને તેનો બધો અંદાજ પસંદ આવે છે. મૌનીનું નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે જેનો અંદાજ ચાહકોને પસંદ આવે છે.

મૌનીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી હોય છે. તેની ફેન ફોલોઇંગ પણ સોશિયલ મીડિયા પર ઘણી સારી છે અને તેનું જ કારણ છે કે તેની કોઇ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવામાં વાર નથી લાગતી. મૌની રોયે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ “ગોલ્ડ”માં મૌની રોયે લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મ સારી ચાલી હતી અને મૌનીના પાત્રને પણ ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. મૌની રોય “નાગિન” ધારાવાહિકથી અભિનય અને ખૂબસુરતીને લઇને ચર્ચામાં આવી હતી. હવે તો તે ફિલ્મોમાં એન્ટ્રી લઇ ચૂકી છે. પરંતુ ફિલ્મોથી વધારે તો તેની સ્ટાઇલની પ્રશંસા વધારે થતી હોય છે. મૌનીની અદાઓના લાખો લોકો દીવાના છે. તેની એક ઝલક મેળવવા માટે તો ચાહકો બેતાબ રહે છે.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે “દેવો કે દેવ મહાદેવ” અને “નાગિન” જેવા શોથી ઘરમાં ઘરમાં તેની ઓળખ બનાવી છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ “ગોલ્ડ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે “રોમિયો અકબર વોલ્ટર” અને “મેડ ઇન ચાઇના”માં કામ કર્યુ છે.

મૌની રોયની અપકમિંગ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અન આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મૌની રોયે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી લીધી છે. મૌની તેનાા બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. મૌની ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

Shah Jina