મૌની રોયે સોફા પર સૂઇ બતાવી કાતિલાના અદાઓ, 7 PHOTOS જોઈને ફેન્સ થયા ગદગદ

દેવો કે દેવ મહાદેવમાં માતા પાર્વતીનો રોલ કરનારી અભિનેત્રીએ કર્યો ધમાકો, બુટ જોઈને હોંશ ઉડી જશે

ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાની ખૂબસુરત અને અભિનયની છાપ છોડનારી અભિનેત્રી મૌની રોયના ચાહકો ઘણા છે. અભિનેત્રીએ લોકોને તેની ખૂબસુરતીના દીવાના બનાવી દીધા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર મૌની રોય ચાહકોને સરપ્રાઇઝ આપતી રહે છે. ટીવીની નાગિન અને બોલિવુડની ખૂબસુરત અદાકારા તેની હોટ અને બોલ્ડ અદાઓને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની હોટ અને ગ્લેમરસ તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.

મૌનીની તસવીરો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતી હોય છે. મૌની રોયે હાલમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રી આ તસવીરોમાં ઓલ બ્લુ આઉટફિટમાં જોવા મળી રહી છે. બ્લુ આઉટફિટમાં મૌની ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.

મૌનીએ અલગ અલગ બ્લુ શિમરી આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે. મૌની બધી તસવીરોમાં અલગ અને કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે. મૌની હંમેશા તેના ફોટોશૂટને લઇને ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ તેની આ તસવીરો હાલ તહેલકો મચાવી રહી છે.

મૌનીની આ તસવીરો પર ચાહકો ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને મૌનીને હોટ તેમજ ખૂબસુરત જણાવી રહ્યા છે. ચાહકો મૌનીની ફિટનેસની પણ પ્રશંસા કરી રહ્યા છે. મૌની આ તસવીરોમાં એક્સપ્રેશન પણ ગજબના આપી રહી છે. તેની આ કિલર તસવીરો પર તો ચાહકો લટ્ટુ થઇ ગયા છે.

ટીવીની નાગિન તરીકે પ્રખ્યાત બનેલી અને બોલિવુડમાં પણ તેના જલવા દેખાડી ચૂકેલી મૌની રોય એ હસીનાઓમાંની એક છે જે ખૂબસુરત અને બોલ્ડ હોવાની સાથે સાથે સ્ટાઇલિશ પણ છે. મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે “દેવો કે દેવ મહાદેવ” અને “નાગિન” જેવા શોથી ઘરમાં ઘરમાં તેની ઓળખ બનાવી છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ “ગોલ્ડ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે “રોમિયો અકબર વોલ્ટર” અને “મેડ ઇન ચાઇના”માં કામ કર્યુ છે.

મૌની રોયની અપકમિંગ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મૌની રોયે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી લીધી છે. મૌની તેના બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. મૌની ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

Shah Jina