દેવો કે દેવ મહાદેવમાં સતી માતાનો રોલ નિભાવવા વાળીએ ટૂંકા સ્કર્ટમાં દેખાડ્યો હુસ્નનો જાદુ, જોતા જ બેભાન થઇ જશો

મૌની રોય આજે કોઇ ઓળખની મોહતાજ નથી. ટીવીથી લઇને બોલીવુડ સુધી પોતાની ખૂબસુરતી અને અભિનયના દમ પર ડંકો વગાડનારી મૌની રોય તેની અદભૂત ફેશન સેન્સ માટે જાણીતી છે. મૌની રોય બિકી બેબ છે અને તે અવાર નવાર બીચ પર અથવા તો માલદીવમાં રજાઓ માણવા જાય છે. જ્યાંથી તે તેની એકથી વધુ બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને દીવાના બનાવી દે છે. મૌનીના ચાહકો દુનિયાભરમાં હાજર છે. અભિનેત્રીએ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.

ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી તેણે પોતાની જોરદાર એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે. મૌનીએ સાબિત કર્યું છે કે તે પોતાની જાતને કોઈપણ પ્રકારના પાત્રમાં સારી રીતે ઢાળી શકે છે. આ જ કારણ છે કે અભિનેત્રીને ઘણા પ્રોજેક્ટ્સની ઓફર મળી રહી છે. મૌની તેના વર્ક પ્રોજેક્ટ્સ ઉપરાંત તેના લુક્સને કારણે પણ ખૂબ ચર્ચામાં છે. મૌની તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

ઘણીવાર તેના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળે છે. મૌની રોય હંમેશા તેની સુંદરતા અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મૌની રોયની સુંદરતા પર કરોડો લોકો મરે છે. મૌની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના ફોટોશૂટ્સ અને અંગત જીવનની ઝલક શેર કરી રહે છે. ત્યારે એકવાર મૌનીએ બ્લુ શિમરી શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી તહેલકો મચાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

આ આઉટફિટમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. આ મિની ડ્રેસમાં મૌનીનો બોલ્ડ લુક કોઈને પણ દિવાના બનાવી દે તેવો હતો. ડીપ નેક સ્ટાઇલ આ બોડીકોન ડ્રેસમાં મૌની કેમેરા સામે પરફેક્ટ પોઝ આપતી જોવા મળી હતી. મૌની રોયે ઇન્ટરનેશનલ ક્લોથિંગ લાઇન નદીન મેરાબીનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં ફુલ સ્લીવ્સ હતી. આમાં તેની સ્ટાઈલ જોવા જેવી હતી. ફેન્સ પણ સતત કોમેન્ટ દ્વારા મૌનીના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌનીના ડ્રેસમાં ફેધર ડિટેઇલિંગ હતી અને આ લુક તેને ખાસ બનાવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ લેબલની ઓફિશિયલ વેબસાઈટ પર મૌનીના આ ડ્રેસની કિંમત 29 હજાર 937 રૂપિયા છે. બંગાળી દિવા મૌની રોયે સ્ટ્રેટ ઓપન વાળ, મેકઅપ અને પારદર્શક હીલ્સ સાથે તેના હોટ લુકને સ્ટાઇલ કર્યો હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે મૌનીએ પોતાના લુકથી લોકોને દિવાના બનાવ્યા હોય. આ પહેલા પણ તે તેના બોલ્ડ અને ગોર્જિયસ લુકથી ચાહકોની ઊંઘ ઉડાવી ચૂકી છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Shah Jina