ટીવીની દેવોકે દેવ મહાદેવની સતીએ બિકિની પહેરી ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર, નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે

Mouni Roy Italy Vacation Photos: બોલિવૂડ અને ટીવી સિરિયલ એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં ઈટલીમાં છે. અભિનેત્રી અહીં તેના પતિ અને મિત્રો સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. અભિનેત્રી ઇટલી પહોંચી કે તરત જ તેણે ચાહકો માટે ઇટલી વેકેશનના ફોટા પોસ્ટ કરવાનું શરૂ કરી દીધુ. મૌનીએ અત્યાર સુધી તેના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે,

જેમાં અભિનેત્રી તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી મૌની રોયની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. તસવીરોમાં એક્ટ્રેસે ઈટાલીના સુંદર લોકેશનની તસવીરો પણ ફેન્સને બતાવી. મૌની રોયે તેના ઈટલી વેકેશનની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો ફેન્સને બતાવી છે.

હાલમાં મૌનીએ ગ્રીન-બ્લૂ બિકિની લુકમાં ગોર્જિયસ તસવીરો શેર કરી છે, જે તેના ચાહકોને પણ પસંદ આવી રહી છે. મૌની આ લુકમાં અલગ અલગ સિઝલિંગ પોઝ પણ આપતી જોવા મળી રહી છે. આ પહેલા કેણે બીજી પણ ઘણી તસવીરો શેર કરી હતી, જેણે ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી હતી. આ પહેલા મૌનીએ ઓરેન્જ બિકિનીમાં તસવીરો શેર કરી હતી.

આ સથે તેણે લખ્યું હતુ, “એક દિવસ સ્વપ્નમાં”. શેર કરેલી આ તસવીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રી મૌની રોયે ઓરેન્જ બિકીની પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી આ દિવસોમાં ઈટલીમાં છે અને વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ આ તસવીરો સાથે ઈટાલીમાં પોતાનું લોકેશન પણ શેર કર્યું છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીની આ તસવીરો જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સ તેની મજા લઈ રહ્યા છે.તેની બિકીની પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે, “બ્રા છે કે માસ્ક?” એક બીજાએ લખ્યુ- મુજે તો ઓરેન્જ કેન્ડી કી યાદ આ ગઈ.” એક અન્યએ લખ્યુ, “આટલા પૈસાનો શું ફાયદો ? આવા કપડા પહેરવાના હોય તો. સરસ ડ્રેસ ખરીદો અને પહેરો. આ સિવાય એક વ્યક્તિએ લખ્યું, “જે બાકી છે, તે પણ બતાવી દો મેડમ, અને પછી તમે પણ ફેમસ થઈ જશો.”

જણાવી દઇએ કે, અભિનેત્રી મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવી સીરિયલથી કરી હતી. તેને સૌથી વધુ લોકપ્રિયતા દેવો કે દેવ મહાદેવથી મળી હતી. આ પછી તે ટીવીની નાગિન બની અને વિશ્વભરમાં પ્રખ્યાત થઇ ગઇ. અભિનેત્રી મૌની રોયે 2018માં ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે છેલ્લે આલિયા-રણબીર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા’માં જોવા મળી હતી.

Shah Jina