બિકીની પહેરી ઝૂલા પર ઊંઘી ગઇ દેવો કે દેવ મહાદેવ શોની પાર્વતી મૌની રોય, બોલ્ડ તસ્વીરોથી બૂમો પડી ગઈ

આ હોટ અભિનેત્રી ઉગાડી થઇ ગઈ, બિકીની પહેરીને દેખાડવાની જબરી શોખીન છે- જુઓ PHOTOS

ટીવીની ‘નાગિન’ મૌની રોય પોતાની સુંદરતા બતાવવામાં ક્યારેય પાછળ પડતી નથી. તેની સુંદરતાના તો ચાહકો પણ દીવાના છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની રોયે હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સમુદ્રની વચ્ચે ઝૂલા પર સૂઈ રહી છે. હુસ્નની મલ્લિકા મૌની રોયનું આ ફોટોશૂટ લોકોની ઊંઘ હરામ કરી રહ્યું છે. આ ફોટોશૂટમાં મૌની રોયે તેની એવી અદાઓ બતાવી છે કે જેને જોઈને તમે તમારી નજર નહિ હટાવી શકો. આ બોલ્ડ ફોટોશૂટમાં મૌની બ્લુ કલરની બિકી પહેરીને ઝૂલામાં સૂઈ રહી છે.

આ ફોટોશૂટની ખાસ વાત એ છે કે મૌનીનો આ ઝૂલો દરિયાની વચ્ચે છે. મૌનીની આ સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. મૌનીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જોઈને દરેક તેના દિવાના થઈ ગયા છે. ટીવી શો ‘નાગિન’થી ફેમસ થયેલી અને હવે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી રહેલી એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ઘણા ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનો દિવસ બનાવે છે. હવે ફરી એકવાર મૌનીએ ઇન્સ્ટાગ્રામ પર બિકીમાં તેની એકથી એક ચડિયાતી તસવીરો શેર કરી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

મૌનીની આ અદભૂત તસવીરો ખૂબ જ વાયરલ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં, મૌનીએ રાલ્ફ વાલ્ડો ઇમર્સનનું એક ક્વોટ શેર કર્યું છે, જેમાં લખ્યું છે – “સૂર્યમાં જીવો, સમુદ્રમાં તરો, જંગલી હવા પીવો.” , મૌનીનું કેપ્શન તેના ફોટોશૂટ પર પરફેક્ટ મેચ થઇ રહ્યુ છે. તસવીરોમાં મૌની ગ્લેરસ લાગી રહી છે. તે ઝૂલા પર અલગ-અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. પોઝ આપતી વખતે તે ક્યારેક તેની પાછળની બાજુ બતાવી રહી છે તો ક્યારેક તે કેમેરા સામે જોઈને હસતી પોઝ આપી રહી છે.

મૌની રોયની આ તસવીરોને 1 કલાકમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે મૌની રોયની ઈન્સ્ટા પ્રોફાઈલ તેના ફેશનિસ્ટા હોવાનો પુરાવો આપે છે. પ્રોફાઇલ જોઈને મૌની રોયની ફેશન સેન્સનો અંદાજ લગાવી શકાય છે. આ પહેલા પણ તે ઘણી વખત પોતાના બિકી ફોટો શેર કરીને લાઇમલાઇટ લુંટી ચૂકી છે.

તમને જણાવી દઈએ કે મૌની રોય પોતાની ફિટનેસ કે હોટનેસને લઈને ઈન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે. ‘નાગિન’માં મૌની રોયનું શિવન્યાનું પાત્ર ઘણું લોકપ્રિય થયું હતું. આ શોમાં આવ્યા પછી તે એટલી ફેમસ થઈ ગઈ કે તેને અક્ષય કુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો.

મૌનીએ વર્ષ 2018માં અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તે અભિનેતાની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મ ‘ગોલ્ડ’ બાદ મૌની ‘રોમિયા અકબર વૉલ્ટ’ અને ‘મેડ ઇન ચાઇના’માં પણ જોવા મળી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રોય ફિલ્મ ‘વેલે’માં કેમિયો કરતી જોવા મળશે. આ સિવાય તે કરણ જોહરની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Shah Jina