મૌની રોયે બ્લેક ડ્રેસમાં ડાંસ મૂવ્સ કરી વરસાવ્યો કહેર, વીડિયોને વારંવાર જોવાનું થશે મન

દેવો કે દેવ મહાદેવની આ હોટ અભિનેત્રીએ આખું ઇન્ટરનેટ ધ્રુજાવ્યું, આર પાર દેખાય એવા કપડાં પહેર્યા….જુઓ વાયરલ વીડિયો

નાના પડદાથી લઇને મોટા પડદા સુધી અભિનય અને ખૂબસુરતીના દમ પર બધાનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. તેની તસવીરો જોતજોતામાં વાયરલ પણ થઇ જતી હોય છે.

મૌની રોયે મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલ્ડ ડ્રેસમાં તેની અદાઓ બતાવી રહી છે. તેના ડાંસ મૂવ્સથી તો તમે નજર જ નહિ હટાવી શકો. મૌની રોયના આ વીડિયોને જોઇ લાગી રહ્યુ છે કે તે કોઇ ફોટોશૂટ દરમિયાનનો છે.

મૌનીના આ વીડિયોને ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને 4 લાખથી પણ વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. આ વીડિયો પર 4 હજારથી વધુ લોકોએ તો કમેન્ટો કરી છે. ચાહકો મૌનીના આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને પ્રશંસા પણ કરી રહ્યા છે.

મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે “દેવો કે દેવ મહાદેવ” અને “નાગિન” જેવા શોથી ઘરમાં ઘરમાં તેની ઓળખ બનાવી છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ “ગોલ્ડ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તેણે “રોમિયો અકબર વોલ્ટર” અને “મેડ ઇન ચાઇના”માં કામ કર્યુ છે.

મૌની રોયની અપકમિંગ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અન આલિયા ભટ્ટ પણ જોવા મળશે. મૌની રોયે ઘણા ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની જગ્યા બનાવી લીધી છે. મૌની તેનાા બોલ્ડ અંદાજ માટે પણ જાણિતી છે. મૌની ઘણીવાર બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Shah Jina