બંગાળી બલા મૌની રોય ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ અવતારમાં જોવા મળી , જુઓ PHOTOS

ટીવી શોમાં પાર્વતી માતાનો રોલ કરનારી અભિનેત્રીએ ફેન્સને ફિગર દેખાડીને ગાંડા કરી દીધા એવું ફોટોશૂટ કરાવ્યું…જુઓ

મૌની રોયની દરેક અદા અલગ અલગ છે બંગાળી બેલા મૌની રોય તેના ફોટા અને વીડિયોને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે.

ટીવીથી લઇને બોલિવુડ સુધી તેની ખૂબસરતી, ગ્લેમરસ અને અભિનયના દમ પર લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી મૌની રોય હાલમાં જ મુંબઇમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન મૌની ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.

મૌની રોય પોતાની સટાઇલ અને ખૂબસુરતીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. મૌની સોશિયલ મીડયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

ટીવીની નાગિન મૌની રોયની દરેક સ્ટાઇલ અલગ છે.મૌની આજ કાલના દિવસોમાં બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઇલને કારણે ચર્ચામાં છે.

ફરી એકવાર મૌનીએ બ્લેક ડ્રેસમાં પોતાના હોટ ફોટા ચાહકો સાથે શેર કર્યા છે, જેને કારણે ચાહકો નજર હટાવી શકતા નથી. આ ફોટામાં મૌની રોય બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

ફોટામાં, મૌનીએ ડ્રેસ સાથે મેચ કરવા માટે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા છે, જે તેના લુકને વધુ હોટ બનાવે છે.

મૌની હંમેશાં તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર લેટેસ્ટ ફોટોશૂટ અને વીડિયો શેર કરે છે. મૌની રોયના ચાહકો પણ તેની તસ્વીરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.

આ વખતે મૌની રોયએ બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ ફોટો શેર કર્યો છે, જેને કારણે ચાહકોને તેના પરથી નજર હટાવી મુશ્કેલ છે.

મૌની રોય આ સમય દરમિયાન ખુલ્લા વાળમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ પછી મૌની રોય વર્ષ 2018માં અક્ષય કુમારની ઓપોઝીટ ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં પગ મુક્યો હતો. આ પછી તે જોન અબ્રાહમ સાથે ફિલ્મ રૉ-રોમિયો અકબર વૉલ્ટરમાં જોવા મળી.

સોશિયલ મીડિયા પર મૌની રોયની સારી ફેન ફોલોઇંગ છે, જે તેમની આ તસવીરો પર દિલ ખોલીને ટિપ્પણી કરતા જોવા મળે છે

ટીવીની દુનિયામાંથી તેના કરિયરની શરૂઆત કરનારી મૌની રોય આજે બોલિવૂડમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ સિવાય તેણે વેબસીરીઝ લંડન કોન્ફીડેન્સીયલમાં પણ કામ કર્યું છે. મૌની રોય હવે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે.

મૌની રોયે તેની અભિનય કારકીર્દિની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી. વર્ષ 2006માં તેણે એકતા કપૂરની સીરિયલ કયોકી સાસ ભી કભી બહુ થી કરી હતી, જેમાં તે કૃષ્ણા તુલસીની ભૂમિકામાં જોવા મળી હતી.

મૌની રોય ઇન્સ્ટાગ્રામ પર ખૂબ લોકપ્રિય છે અને તેના દરેક સ્ટાઇલ તેના ચાહકોને પસંદ કરે છે. જણાવી દઈએ કે ગયા વર્ષે મૌની રોય દુબઇ ગઈ હતી છે. તે તેની બહેનને ત્યાં ગઈ હતી અને એ દરમ્યાન જ લોકડાઉન થઇ ગયું અને ફલાઈટ્સ બંધ કરી દેવામાં આવી જેને કારણે એ ત્યાં ફસાઈ ગઈ.

તમને જણાવી દઇએ કે, ટીવી સિરિયલ “નાગિન”થી પોપ્યુર થયેલી અભિનેત્રી મૌની રોય “ગોલ્ડ” અને “મેડ ઇન ચાઇના” જેવી ફિલ્મોમાં જોવા મળી છે. મૌની રોય જલ્દી જ ફિલ્મ “બ્રહમાસ્ત્ર”માં નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા જેવા અનેક મોટા સ્ટાર્સ જોવા મળશે.

Patel Meet