ટેલિવિઝન અભિનેત્રી મૌની રોયે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2018માં તેને બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હિન્દી ફિલ્મમાં એન્ટ્રી પછી તે સતત પોતાના ચાહકોના દિલ જીતતી આવી છે. હાલમાં તેમની પાસે કેટલીક ફિલ્મની ઓફરો પણ છે.
લોકડાઉંનને લીધે દરેક કોઈ પોત-પોતાના ઘરોમાં કૈદ થઈ ગયા છે. એવામાં બૉલીવુડ જગત અને ટીવી જગતના કલાકારો પણ પોત-પોતાના ઘરોમાં રહીને સમય વિતાવી રહયા છે, તો કોઈ સોશિયલ મીડિયા પર સક્રિય રહીને પોતાની તસ્વીરો કે રોજિંદી અપડેટ્સ શેર કરી રહ્યા છે.
એવામાં ટીવી જગતની ‘નાગિન’ એટલે કે અભિનેત્રી મૌની રોય બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની પણ ફેમસ અભિનેત્રી બની ગઈ છે. તેણે બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવી રાખ્યો છે. મૌની રોયે અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે પણ કામ કર્યું છે.
ફિલ્મોની સાથે સાથે મૌની પોતાના આકર્ષક ફિગરણે લીધે પણ ઓળખવામાં આવે છે. મૌની સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાના વેકેશનની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે.

લોકડાઉંનણે લીધે મૌનિ રોય પોતાના ઘરમાં બંધ છે. આ વચ્ચે તેણે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેનો અંદાઝ એકદમ કાતિલાના લાગી રહ્યો છે. મૌનીની આ તસ્વીરો તેના વેકેશનના સમયની છે જેને તેણે શેર કરી છે.

મૌની આજે દરેક કોઈની પ્રિય અભિનેત્રી બની ગઈ છે. શેર કરેલી આ તસ્વીરોમાં તે અલગ અલગ દાજમાં જોવા મળી રહી છે. અમુક તસ્વીરોમાં તે બિકીની અવતારમાં પણ દેખાઈ રહી છે.

મૌની રોયે પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ દ્વારા કરી હતી. જેના પછી તેણે કસ્તુરી, દેવો કે દેવ મહાદેવ અને નાગિન જેવી સિરિયલોમાં કામ કરીને નામના મેળવી હતી.

મૌની રોયે બોલીવુડ કારકિર્દીની શરૂઆત અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગોલ્ડ’ દ્વારા કરી હતી. ફિલ્મમાં તે બોલીવુડના ખિલાડી સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. આ સિવાય તે કેજીએફ અને તુમ બિન-2 માં આઈટમ સોન્ગ કરતી પણ જોવા મળી હતી. મૌનીએ રાજકુમાર રાવ સાથે ‘મેડ ઈન ચાઈના’ ફિલ્મ પણ કરી છે.

મૌનીનાં હુસ્નની સાથે સાથે તેના ડાન્સના પણ દરેક કોઈ દીવાના બની ગયા છે. લોકડાઉન વચ્ચે મૌની પોતાની રોજિંદી અપડેટ્સ પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. મૌની રોયની અદાના હર કોઈ દીવાના છે.’નાગિન’ શોથી મૌનીએ ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. મૌની રોય એક ફિટનેશ ફ્રીક છે.
મૌની રોય આજકાલ લગાતાર ચર્ચામાં છે. હાલમાં મૌની કોઈ પ્રોજેક્ટને લઈને કામમાં છે. પરંતુ તે તેના રૂટિન માટે ટાઈમ કાઢી લે છે. મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે. જેમાં તે બ્લેક બિકીનીમાં નજરે ચડે છે. મૌનીએ આ ફોટો થોડા સમય પહેલા જ સમય શેર કર્યો છે.
અને આ લખીએ છીએ ત્યારે 4 લાખથી વધારે વ્યૂઝ આ ચુક્યા છે. સોશિયલ મીડિયામાં મૌની તેના ફેન્સ માટે ફોટો અને ફિટનેશ વિડીયો શેર કરતી રહે છે.મૌનીએ તેની બિકીની ફોટો શેર કરતા લખ્યું હતું કે,એક મુસ્કુરાહટ,એક કિસ, આ વાઈનના જામ છે. અને આ ગરમીનો સમય છે. મૌનીના ફોટો પર તેના સેલેબ્સ ફ્રેન્ડ્સ અને યુઝર્સ કમેન્ટ કરે છે.
મૌનીએ તેની કરિયરની શરૂઆત ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ થી કરી હતી. મૌની ડાન્સ રિયાલિટી શો નો પણ હિસ્સો રહી હતી. મૌનીએ એવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ નિભાવ્યો હતો.જેનાથી તેની પહેચાન વધી ગઈ હતી.નાના પડદા પર મૌની રોય ઘણા વર્ષોથી સક્રિય છે. પરંતુ સૌથી વધુ મૌની રોય જાણીતી એકતાકપૂરની નાગીન સિરિયલથી થઇ હતી. જેમાં તેણીએ ઈચ્છાધારી નાગિનનો રોલ કર્યો હતો. નાગિન તેના નાગની હત્યાના બદલાયો લેવાના મિશન માં હોય છે. એ સિલસિલામાં તે પરિવારની વહુ બની જાય છે. નાગિન શોના પ્રમોશનના સિલસિલામાં મૌનીની મુલાકાત સલમાન ખાન સાથે થઇ હતી.ટીવીથી લઈને બૉલીવુડ સુધી કબ્જો જમાવનારી એક્ટ્રેસ મૌની રોય જેટલી ખુબસુરત છે તેટલી ફિટ પણ છે.
મૌનીએ કલર્સ ચેનલની સિરિયલ “નાગિન”થી લોકપ્રિયતા મેળવી હતી અને લોકોના દિલમાં પોતાની એક અલગ જ ઓળખાણ બનાવવામાં પણ સફળ રહી હતી. મૌની સોશ્યિલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. મૌની હાલમાં કામથી દૂર રજાઓ માણી રહી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસ્વીર શેર કરી છે.
મૌનીએ હાલમાં જ પોતાની એક તસ્વીર શેર કરી છે જે ઇન્ટરનેટ પર ખુબ જ વાઇરલ થઇ રહી છે. આ તસ્વીરમાં મૌની પુલમાં મસ્તી કરતી જોવા મળે છે. સેલ્ફી લેતી વખતે મૌની વાદળી રંગની બિકીનીમાં જોવા મળે છે. મૌનીની આ તસ્વીરમાં લોકોએ લાઈક અને કોમેન્ટની લાઈન લગાવી દીધી છે. મૌનીએ આનાથી પહેલા પણ પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી લાખો લોકોના દિલ જીતી લીધા હતા.
મૌની તેની ફિટનેશ માટે એક્સરસાઇઝ નહીં પરંતુ યોગા પણ કરે છે. મૌની તેના ફિટનેશ અને વર્કઆઉટનો વિડીયો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે.
બિગ બોસની છેલ્લી સીઝનમાં મૌની ઘણી વાર સલમાન ખાન સાથે નજરે ચડી હતી. મૌની હવે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક નકારત્મક ભૂમિકામાં જોવા મળશે. જેમાં રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ મેઈન રોલમાં છે.
ટેલિવિઝનથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર મૌની રોય તેની સોશિયલ મીડિયાની પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. મૌની આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ નજરે આવી રહી છે. મૌનીની આજકાલ ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
ટેલિવિઝનની નાગિન આજકાલ માલદિવમાં વેકેશનનો આનંદ માણતી નજરે આવે છે. મૌનીએ માલદીવથી તેના વેકેશનની તસ્વીર શેર કરી રહી છે.
View this post on Instagram
આ તસ્વીર જોઈને અંદાજો લગાવી શકાય છે કે, મૌની વેકેશન દરમિયાન કેટલી મોજમસ્તી કરી રહી છે. મૌનીની આ તસ્વીરને લોકોને બહુ જ પસંદ આવી રહી છે.
View this post on Instagram
મૌનીએ આ શેર કરેલી તસ્વીરમાં તે વ્હાઇટ શર્ટમાં નજરે આવી રહી છે. મૌનીની આ તસ્વીરમાં સ્ટાઇલ ઘણી લાજવાબ છે.
View this post on Instagram
આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે,આ પણ જરૂરી છે. આ સિવાય મૌની રોય માલદીવથી જોડાયેલી અન્ય પણ તસ્વીર શેર કરી છે. જે ખુબ ચર્ચામાં રહી છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા મૌની રોયે બ્લેક આઉટફિટમાં તસ્વીર શેર કરી હતી. મૌનીનો આ લુક પણ ફેન્સને ઘણો પસંદ આવ્યો હતો.
View this post on Instagram
મૌની રોયની ફિલ્મોની વાત કરવામાં આવે તો તેને અક્ષયકુમાર સાથે ગોલ્ડ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ મૌની રોય 2019માં મેડ ઈન ચાઈના અને રોમિયો અકબર વાલ્ટરમાં નજરે આવી હતી.
View this post on Instagram
આ બાદ મૌની રોય 2020માં બ્રહ્માસ્ત્ર અને મુગલમાં નજરે આવશે. ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા મૌની રોય ટેલિવિઝનમાં પણ ઘણી પ્રસિદ્ધિ મળી હતી. મૌની રોયે ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, દેવો કે દેવ મહાદેવ હોય બધામાં બહુ સારી રીતે રોલ નિભાવ્યો હતો.
View this post on Instagram
કોરોના વાયરસના કારણે છેલ્લા 2 મહિનાથી દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ સમયમાં સેલેબ્સ સોશિયલ મીડિયા પર પહેલા કરતા વધુ એક્ટિવ થઇ ગયા છે અને પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરી રહયા છે. ત્યારે અભિનેત્રી મૌની રોય પણ સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરતી રહે છે.
મૌનીએ હાલમાં જ તેના ડાન્સ સેશનના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેમાં તે પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. મૌનીએ જે ફોટો શેર કર્યા છે તેમાં તે જીમ વેરમાં જોવા મળી રહી છે. આ ફોટોઝમાં તે ખૂબ જ ફીટ અને સુંદર દેખાઈ રહી છે, જે શેર કરી તેને લખ્યું, ‘ડાન્સ ડાન્સ ડાન્સ’. મૌનીની આ તસ્વીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ તેમના પર સતત કોમેન્ટ કરીને અભિનેત્રીના વખાણ કરી રહયા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે મૌની રોય છેલ્લા કેટલાક સમયથી દુબઇમાં છે. તે તેની બહેનને ત્યાં ગઈ હતી અને એ દરમ્યાન જ લોકડાઉન થઇ ગયું અને ફલાઈટ્સ બંધ કરી દેવામાં આવી જેને કારણે એ ત્યાં ફસાઈ ગઈ.
View this post on Instagram
મૌની રોયે તેની અભિનય કારકીર્દિની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી. વર્ષ 2006માં તેણે એકતા કપૂરની સીરિયલ કયોકી સાસ ભી કભી બહુ થી કરી હતી, જેમાં તે કૃષ્ણા તુલસીની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે જરા નચ કે દિખાની પહેલી સીઝન જીતી હતી. આ પછી, મૌની કસ્તુરી, પતિ પત્ની અને વો, દો સાહેલીયા, દેવો કે દેવ મહાદેવ અને નાગિન જેવી સિરિયલોમાં જોવા મળી હતી.
View this post on Instagram
આ પછી મૌની રોય વર્ષ 2018માં અક્ષય કુમારની ઓપોઝીટ ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં પગ મુક્યો હતો. આ પછી તે જોન અબ્રાહમ સાથે ફિલ્મ રૉ-રોમિયો અકબર વૉલ્ટરમાં જોવા મળી.
View this post on Instagram
ફિલ્મોની વાત કરીએ તો મૌની રોય વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ મેડ ઈન ચાઈનામાં જોવા મળી હતી, જેમાં તેને રાજકુમાર રાવની પત્નીની ભૂમિકા ભજવી હતી. હવે એ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે, જેમાં એના સિવાય આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ છે. સાથે જ મૌની અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ મોગુલમાં કામ કરતી જોવા મળશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.