મનોરંજન

બેકલેસ ડ્રેસમાં રસ્તા પર નીકળી આ હિરોઇન, થયુ કંઇક એવું કે જોતા જ રહી ગયા લોકો

બેકલેસ ડ્રેસ પહેરીને નીકળી પડી આ મોટી હિરોઈન, જોતા જ ફેન્સ ઊંચા નીચા થઇ ગયા…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તેમના ગ્લેમરસ લુક માટે સૌથી વધુ ચર્ચામાં રહેતી હોય છે. ઘરથી નીકળતા જ સ્ટાર્સના લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે. એવામાં સ્ટાર્સ પણ એ વાતનુ ધ્યાન રાખે છે કે તે ચાહકોને એકથી એક નવા લુક બતાવે. જો કે, કેટલીક વાર ફેશનને કારણે સેલેબ્સ ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ થઇ જાય છે.

ખૂબસુરતી અને અભિનયના દમ પર ટીવીથી બોલિવુડથી પોતાની ઓળખ બનાવનાર પોપ્યુલર અભિનેત્રી મૌની રોય ડાંસ અને અભિનય સાથે સાથે ફેશન મામલે પણ છવાયેલી રહે છે.

હાલમાં જ મૌનીને મુંબઇમાં ખૂબ જ હોટ અંદાજમાં આઉટિંગ માટે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રીનો લુક ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.

મૌની સ્પોટ થઇ હતી. તેણે ચાલતા ચાલતા તેના વાળ આગળ કર્યા હતા અને તેણે ડીપ બેક ડ્રેસમાં તેની ટોન્ડ બોડી ફલોન્ટ કરી હતી.

ચાહકોને મૌનીનો આ લુક ઘણો પસંદ આવી રહ્યો છે. આ સાથે મૌનીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ડ્રેસમાં મૌની ઘણી હોટ લુકમાં જોવા મળી રહી છે.

મૌની રોય “નાગિન” ધારાવાહિકથી અભિનય અને ખૂબસુરતીને લઇને ચર્ચામાં આવી હતી. હવે તો તે ફિલ્મોમાં એન્ટ્રી લઇ ચૂકી છે. પરંતુ ફિલ્મોથી વધારે તો તેની સ્ટાઇલની પ્રશંસા વધારે થતી હોય છે. મૌનીની અદાઓના લાખો લોકો દીવાના છે. તેની એક ઝલક મેળવવા માટે તો ચાહકો બેતાબ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Moon parvin (@moon.parvin)

મોની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

મૌનીને ઇન્સ્ટાગ્રામ પર 17.7 મિલિયન લોકો ફોલો કરે છે. આ જ કારણ છે કે તેની કોઇ પણ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે.

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ મૌનીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ડ્રેસમાં તસવીર શેર કરી હતી જે ખૂબ વાયરલ થઇ હતી અને હાલમાં જ તેની એક બીજી તસવીરો જે વાયરલ થઇ રહી છે. તેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ જોવા મળી રહી છે.