બધા સામે Oops મોમેન્ટનો શિકાર થઇ ટીવીની નાગિન મૌની રોય, કારમાંથી ઉતરતા સમયે હદથી વધારે શોર્ટ ડ્રેસમાં દેખાઇ ગયું આ

બધા સામે Oops મોમેન્ટનો શિકાર થઇ ટીવીની સંસ્કારી અભિનેત્રી મૌની રોય, કારમાંથી ઉતરતા ન દેખાવાનું દેખાયું- જુઓ ફોટા

નાના પડદા પર પોતાનો જલવો વિખેરી ચૂકેલી મૌની રોય મોટા પડા પર પણ પોતાની અદાઓ બતાવી રહી છે. તે બ્રહ્માસ્ત્ર ફિલ્મથી ઘણી મશહૂર થઇ ગઇ છે. મૌની રોય પોતાની બોલ્ડનેસ માટે પણ જાણિતી છે. ટીવીની નાગિનના રૂપમાં જાણિતી અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bling (@bolywoodbling)

તે ઘણીવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ દિવસોમાં મૌની રોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતી જોવા મળી રહી છે. મૌની રોય ઘણીવાર ઈવેન્ટ્સમાં શોર્ટ અને ટાઈટ કપડામાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ માટે તેને ટ્રોલ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

તાજેતરમાં મૌની રોય મુંબઈના બાંદ્રામાં તેના મિત્રો સાથે જોવા મળી હતી. આ દરમિયાન મૌની રોયે ખૂબ જ શોર્ટ અને ટાઈટ ડ્રેસ પહેર્યો હતો. પિંક કલરના ડ્રેસમાં મૌની ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી. મૌનીનો આ ડ્રેસ ખૂબ જ ટૂંકો હતો. મૌનીને જોઈને લાગી રહ્યુ હતુ કે તેણે આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે મૌની રોય આ ડ્રેસ પહેરીને પોતાની કારમાંથી નીચે ઉતરી રહી ત્યારે તેનો ડ્રેસ ઉપર સરકી ગયો અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની. મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લી વખત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી,

 

View this post on Instagram

 

A post shared by imouniroy (@moniroyfan_forever)

જેમાં તેણે તેના નકારાત્મક પાત્રથી બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મમાં મૌનીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હાલમાં, અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ધ વર્જિન ટ્રી’ને લઇને ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by TM Jasus 007 (@tmjasus007)

Shah Jina