સમુદ્રમાં ચીલ કરતી જોવા મળી આ હોટ અભિનેત્રી, બિકિની પહેરી એવી લહેરાતી દેખાઇ કે ચાહકો થઇ ગયા પાણી-પાણી

ટીવીમાં સંસ્કારી પાત્રો નિભાવતી મૌનીને બિકી પહેરવાનો શોખ ચડ્યો, ટૂંકી ટૂંકી બિકીમાં દેખાડ્યું જોરદારનું હોટ ફિગર, આંખો ફાટી જશે જોઈને

જે હસીનાની તસવીર આજે અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ, તેને ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલિવુડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે, આ અભિનેત્રી જેટલી સારી અદાકારા છે, તેટલી જ ખૂબસુરત પણ છે. આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

આ ખૂબસુરત હસીનાએ તેના કરિયરની શરૂઆત વર્ષો પહેલા ટીવી સીરિયલ્સથી કરી હતી અને આજે તે શાહરૂખ ખાન, રણબીર કપૂર અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ પણ કરી ચૂકી છે. આ અભિનેત્રી બીજુ કોઇ નહિ પણ ટીવી જગતથી લઇ બોલિવુડ સુધી પોતાનો સિક્કો જમાવનારી મૌની રોય છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

મૌની લોકોને એન્ટરટેઇન કરવાનો કોઇ મોકો નથી છોડતી. મૌની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મૌની રોય સૌથી બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાંની એક પણ છે. તે ઘણીવાર તેની એવી બોલ્ડ અને હોટ તસવીરો શેર કરે છે કે ચાહકો પણ પાણી પાણી થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Planted Brain (@plantedbrain143)

ત્યારે હાલમાં જ મૌની રોયે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બિકીમાં જોવા મળી રહી છે અને તેનો આ લુક જોઇ ચાહકોના પણ હોંશ ઉડી ગયા છે.મૌની આ દિવસોમાં અમેરિકામાં છે અને તે ત્યાંથી ફણ અવાર નવાર તસવીરો શેર કરી ચાહકોને અપડેટ કરી રહી છે. મૌની રોય અક્ષય કુમાર, દિશા પટની, સોનમ બાજવા સહિત અનેક સ્ટાર્સ સાથે એન્ટરટેઇનમેન્ટ ટૂર પર છે.

 

View this post on Instagram

 

A post shared by E24 Bollywood (@e24official)

હાલમાં જ મૌની મિયામી બીચ પર ચિલ કરતી જોવા મળી હતી. આ દરમિયાનની ઘણી તસવીરો મૌનીએ શેર કરી છે, જે હાલ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં મૌની એટલી હોટ લાગી રહી છે કે તેની હોટનેસ અને બોલ્ડનેસ જોતા જ બની રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bikini Bollywood (@bollywoodbikinni)

મોનીએ પ્રિંટેડ કલરફુલ બિકી પહેરી છે અને તે સમુદ્રમાં મસ્તી કરતી અને અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, આ પહેલા મૌનીએ દિશા પટની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં બંને ફ્રેન્ડ ગોલ આપતા અને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Shah Jina