મનોરંજન

એકદમ નાની જેવી દેખાઈ છે સૈફ અલી ખાનની દીકરી, ક્યારેય ન જોયેલી તસ્વીરો જુઓ

હાલમાં જ સંગ દુનિયામાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મધર્સ ડેના દિવસે બધા લોકોએ તેની માતા સાથેની તસ્વીર શેર કરી હતી. ત્યારે સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા પર માતા સાથેની જૂની તસ્વીર શેર કરી ઇમોશનલ મેસેજ શેર કર્યા હતા. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને પણ ઇન્સ્ટાગ્રામ પર તેની માતા અને નાનીની જૂની તસ્વીર શેર કરી છે.

સોશિયલ મીડિયા શેર કરવામાં આવેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, સારા તેની માતા અમૃતા સિંહ સાથે તેની નાની બેઠી છે. અને ખોળામાં એક નાનકું બાળક પણ છે. આ તસ્વીરમાં સારા એકદમ તેની માતા જેવી જ દેખાઈ છે.

આ પહેલા કંગના રનૌતએ તેની ઇન્સ્ટાગ્રામમાં એક કવિતા લખી હતી. જેમાં તેને લખ્યું હતું કે, મા હું તમારા જીવનની લાલસા છે. જયારે હું પહેલી વાર તારા દિલમાં ખીલી ત્યારે આંખે ઉમ્મીદથી ચમકી ઉઠી હતી. જયારે હું એક સિંગલ સેલના રૂપમાં તમારી કૂખમાં આવી તો તમે મને જીવન આપવા માટે શ્વાસ લીધો હતો. મને લોહી આપવા માટે તમને જમ્યું હતું અને ફરી તમે મને ખુદથી અલગ કરીની દુનિયા આપી.

Image source

તો અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો વિડીયો શેર કર્યો હતો, જેમાં તે ઘણી નાની જોવા મળી હતી. અનન્યા પાંડેની પાછળ તેના પિતા ચંકી પાંડેનો પણ અવાજ આવી રહ્યો હતો કે સૌથી વધુ ક્યૂટ કોણ લાગી રહ્યું છે ? તો એ પર અંન્ય પાંડે કહી રહી છે કે, માતા. બાકી કોઈ નથી. આ સાથે અનન્યા પાંડેએ ઘણા વિડીયો શેર કર્યા છે અને જણાવ્યું છે કે, આ પાગલપન ક્યાંથી મળ્યું છે.

Image source

જૈકી શ્રોફના દીકરા ટાઇગર શ્રોફે પણ તેની માતા સાથેની તસ્વીર શેર કરી હતી. જેમાં તેને બાળપણની તસ્વીર શેર કરી છે. આ સાથે જ આ તસ્વીર શેર કરતા તેને લખ્યું હતું કે, દરેક દિવસની જેમ, તમારા હોવાથી હું ખુદને બહુ જ લકી માનું છું.

Image source

કરિશ્મા કપૂરે પણ તેની માતા એ નાની બહેન કરીના કપૂર સાથે તસ્વીર શેર કરી હતી.આ તસ્વીર શેર કરતાંની સાથે એક્ટ્રેસ લખ્યું હતું કે, દરેક માતા બીજાથી મજબૂત છે. હેપી મધર્સ ડે.

Image source

તો આ સાથે જ સોશિયલ મીડિયામાં પર એક્ટિવ રહેનારા અમિતાભ બચ્ચન પણ તેની માતા સાથેની જૂની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા જ લખ્યું હતું કે, બધા જ દિવસો મધર્સ દે છે. મારી માતા વિશ્વની સુંદર માતા છે.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.