આ મહિલાના ગર્ભમાં છે આવું વિચિત્ર બાળક જોવા મળ્યું, ડોકટરે જોતા જ શું કહ્યું આ બાળક વિશે?

મહિલાના પેટમાં દેખાયું શૈતાની બાળક, જોતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યો, પછી કહ્યું કે

આજના સમયમાં ગર્ભાવસ્થા દરમિયાન બાળકની જાણકારી મેળવવા માટે અલ્ટ્રાસાઉન્ડ એક સારી રીત બની ગઇ છે. આમા આપણે બાળકની એક્ટીવિટી જાણી શકીએ છીએ. પરંતુ જયારે બાળકની ચમત્કારિક શક્તિ સ્ક્રીન પર જોવા મળી જાય તો આ નજારો કેવો હશે ? સોશિયલ મીડિયા પર એક એવી તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે પણ ડરી જશો. કોઈપણ સ્ત્રી માટે માતા બનવાની અનુભૂતિ સૌથી ખાસ હોય છે. પરંતુ ગર્ભમાં ઉછરતા બાળકને જોઈને માતા ડરી જાય તો ? વર્જીનિયાના રિચમંડમાં રહેતી 17 વર્ષીય ઈઆના કેરિંગ્ટન સાથે પણ કંઈક આવું જ થયું.

6 મહિનાની ગર્ભવતી ઈયાના સ્કેન માટે હોસ્પિટલમાં ગઈ હતી. પણ ત્યાં ગયા પછી જે સામે આવ્યું તેણે તેના હોશ ઉડાવી દીધા. ઇયાના સામે જે તસવીર આવી તે જોઈને તે ડરી ગઈ. જેવી નર્સે તેને સ્ક્રીન પર જોવાનું કહ્યું કે તરત જ તે પરેશાન થઈ ગઈ. ઈયાનાએ કહ્યું કે તે તેના ભાવિ બાળકની ઝલક જોઈને ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ તે સ્ક્રીન પર જોતાની સાથે જ ચીસો પાડી. ખરેખર, છોકરી તેના ગર્ભમાં ઉછરી રહી હતી. પરંતુ તેનો ચહેરો શેતાનને મળતો હતો. સ્કેન દરમિયાન યુવતીએ પોતાની આંખો ખુલ્લી રાખી હતી. આ જોઈને ઈયાના ખૂબ ડરી ગઈ.

જોકે, બાદમાં નર્સે ઈયાનાને કહ્યું કે બાળક નોર્મલ છે. અને ચિંતા કરવાની કોઈ વાત નથી. આ પછી ઇયાનાએ તેના પાર્ટનર સાથે આ પળનો આનંદ માણ્યો. ઘરે પાછા આવ્યા પછી, ઇયાનાએ બાળકની સ્કેન કરેલી તસવીરો સોશિયલ સાઇટ્સ પર શેર કરી, જ્યાંથી તે વાયરલ થઈ. લોકોએ આ ફોટો પર ઘણી કોમેન્ટ કરી. આ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેથી ઘણા લોકો તેને ભગવાનનો કરિશ્મા કહે છે.

Shah Jina