સુહાગરાત મનાવવા દુલ્હા સાથે પહોંચી ગયા તેના 3 ભાઇ, સાસુએ કહ્યુ- ચલ ચારે દીકરાઓને ખુશ કર પછી જે થયું

સુહાગરાતના દિવસે સાસુમાં બોલી- જા મારા ચારેય દીકરાઓને મોજ કરાવ પછી જે થયું

લગ્ન બે લોકોનું નહિ પણ પરિવારોનું મિલન હોય છે. જયાં તેઓ એકબીજા પર વિશ્વાસ રાખી એક નવા સંબંધનો પાયો મૂકે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક દુલ્હન સાથે એવો દગો કર્યાનો મામલો સામે આવ્યો છે, જેને જાણીને તમે હેરાન રહી જશો. પહેલા તો અહીં નાના ભાઇને બતાવીને તેની જગ્યાએ મોટા ભાઇ સાથે લગ્ન કરાવી દીધા. તે બાદ લગ્નના બીજા દિવસે સાસુએ ચારેય દીકરાઓ સાથે દુલ્હનને સંબંધ બાંધવા માટે મજબૂર કરી.

આ કિસ્સો ગાઝિયાબાદનો છે.જ્યાં લગ્નના બે મહિના બાદ નવી પરણિત કન્યા તેની દર્દભરી કહાની લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી. કન્યાએ કહ્યું કે પહેલા મને લગ્નના નામે છેતરપિંડી કરવામાં આવી હતી.લગ્ન માટે પહેલા નાના ભાઈને બતાડવામાં આવ્યો,પરંતુ મોટા ભાઈએ લગ્ન કર્યા હતા. પરંતુ જ્યારે દુલ્હન બનીને સાસરીમાં ઘરે પહોંચી ત્યારે તે ત્યાંના લોકોની વિચારસરણી જાણીને ડરી ગઈ હતી.

સુહાગરાતના દિવસે જ સાસુએ આદેશ આપ્યો કે મારા ચારેય પુત્રોને ખુશ કર અને દરેક સાથે સંબંધ બનાવ.જ્યારે મેં મારા પતિ સિવાય બીજા ભાઈઓ સાથે સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો ત્યારે મને ત્રાસ આપવામાં આવ્યો. ઘણીવાર તે ચારેય સાથે સૂવા માટે મજબૂર કરવામાં આવતી. પરંતુ હદ પાર થઇ ગઇ ત્યારે હું ત્યાંથી ભાગીને પિયર આવતી રહી.

મહિલાએ જણાવ્યુ કે, તેના પતિના 2 મોટા અને એક નાનો ભાઇ છે. બંને જેઠના લગ્ન થઇ ગયા છે. જે બાદ પણ સાસુ જેઠ અને દિયર સાથે રૂમમાં વારેવારે સંબંધ બાંધવા મોકલતી. એક દિવસ તો સાસરાવાળાએ હદ પાર કરી દીધી જયારે મેં સંબંધ બાંધવાથી ઇનકાર કર્યો તો મારા બધા કપડા ફાડી દીધા. પછી મારપીટ કર્યા બાદ દહેજમાં મારી માતા પાસેથી ત્રણ લાખ રૂપિયા લાવવા માટે દબાવ કર્યો હતો.

Shah Jina