જાણવા જેવું

વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવતા દેશોની યાદીમાં જાણો ભારત કયા સાથે આવે છે, જાણીને છાતી ફૂલી જશે

વિશ્વમાં એવા 10 દેશોના સૈન્ય છે, જે તેમની લશ્કરી ક્ષમતાઓ અને તાકાત માટે જાણીતા છે, અને એ જ આધારે જે-તે દેશની તાકાતને આંકવામાં આવે છે. ત્યારે એક નજર નાખીએ કે વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્યના આ લિસ્ટમાં ક્યાં-ક્યાં દેશોના નામ આવે છે.

ઇજિપ્ત 
આ વાત લોકો માટે એક સમાચાર જેવી હશે કે ઇજિપ્ત વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્યમાંથી એક છે. ઇજિપ્તનું સંરક્ષણ (ડિફેન્સ) બજેટ લગભગ $4400000000 છે. તેઓની તાકાત અને હાલની લશ્કરી ક્ષમતાઓના કારણે તેઓ આ લિસ્ટમાં 10મા નંબરે છે.

જર્મની 
જર્મની એક સુંદર દેશ છે જ્યા ફરવા જઈ શકાય છે અને તેઓનું સૈન્ય વિશ્વમાં શક્તિશાળી સૈન્યની યાદીમાં 9મા નંબરે છે, અને તેમનું ડિફેન્સ બજેટ $39200000000 છે.

ટર્કી 
ટર્કીને વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાંનો એક ગણવામાં આવે છે જેમાં તેનું 8મો નંબર આવે છે. ટર્કીનું ડિફેન્સ બજેટ લગભગ $8208000000 છે.

જાપાન 
વિશ્વમાં જાપાન દરેક પ્રકારે આગળ પડતો દેશ છે, ભલે વાત હોય ટેક્નોલોજીની કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની. ત્યારે તેનો વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવતા દેશની યાદીમાં 7મા નંબરે આવે છે. જાપાનનું ડિફેન્સ બજેટ લગભગ $43,800,000,000 છે, જેને કારણે તે શક્તિશાળી છે.

બ્રિટેન 
યુનાઇટેડ કિંગ્ડમ આ યાદીમાં 6ઠ્ઠા સ્થાને આવે છે, તેમનું ડિફેન્સ બજેટ લગભગ $45700000000 છે. આ જોઈને આશ્ચર્ય નહિ થાય કે આ સ્થાન પર બ્રિટેન સુધી લાંબા સમયથી છે. હવે આ દેશે પોતાના સૈન્યને મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીથી સજ્જ કરી દીધું છે.

ફ્રાન્સ 
ફ્રાન્સ તેના સૈન્યની તાકાત અને લશ્કરી ક્ષમતાઓના કારણે વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવતા દેશની યાદીમાં 5મા સ્થાને છે, જયારે તેમનું ડિફેન્સ બજેટ લગભગ $35000000000 છે.

ભારત 
ભારત વિકાસ પામી રહેલો દેશ છે, અને તેનું સૈન્ય વિશ્વનું સૌથી શક્તિશાળી સૈન્ય માનવામાં આવે છે. ભારતનું ડિફેન્સ બજેટ લગભગ $51000000000 છે જે તેને સૌથી શક્તિશાળી દેશોમાંથી એક બનાવે છે.

ચીન 
ચીનને અન્ય દેશો સાથે ઘણા વાંધા છે, પરંતુ એ વાત પણ નકારી ન શકાય કે તે શક્તિશાળી દેશોમાંથી એક છે, જેનું ડિફેન્સ બજેટ લગભગ $161700000000 છે.

રશિયા 
રશિયા વિશ્વનો સૌથી મોટો દેશ ભલે નથી, પણ તેના તાકાતવર સૈન્યને કારણે અને તેના ડિફેન્સ બજેટ $44600000007ને કારણે તે વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવતો દેશમાં બીજા નંબરે આવે છે.

યુએસએ 
આશ્ચર્ય નહિ થાય કે એ જાણીને કે યુએસએ આ લિસ્ટમાં સૌથી ટોપમાં આવે છે અને તેને કેટલાક સમયથી પ્રથમ નંબરનું સ્થાન જાળવી રાખ્યું છે. યુએસએનું ડિફેન્સ બજેટ $587.8 billion છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks