અજબગજબ

પ્રિ-વેડિંગ ફોટોશૂટના નામે આ લોકોએ પોતાના લગ્નની બેન્ડ વગાડી દીધી

આ ૧૦ તસ્વીરોમાં જુઓ લોકોએ પોતાના લગ્નની બેન્ડ વગાડી દીધી

આજકાલ પ્રિ-વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પ્રિવેડિંગ માટે કોઈ જુદા જુદા સ્થળે શૂટિંગ કરવાની ફીલિંગ પણ જુદી હોય છે. મોટાભાગના યુગલો આવા ફોટોશૂટ માટે સારા અને રોમેન્ટિક લોકેશન પસંદ કરે છે, પરંતુ કેટલાક યુગલો એવી તસ્વીરો લે છે જેમને જોઈને આપણે ગાંડા થઇ જઈએ.

તો ચાલો જોઈએ એવી એ પ્રિ વેડિંગની તસ્વીરો.

1. લગ્ન પહેલા જ આ કન્યાએ ચેતવણી આપી છે, સુધારી જજો…

2. વરરાજા ક્યાં ગયા?

3. ક્યાંય નહીં જોઈ હોય આવી ફ્રેમ…

4. આ તસ્વીરમાં કયું જાનવર છે?

5. આ લોકો વરરાજાની પાછળ શું કરે છે?

6. છોકરી અત્યારથી જ હુકમ ચલાવવા લાગી ગઈ…

7. આ ઊંધું થઇ ગયું દર વખતે છોકરી ભાગતી હોય છે આ વખતે છોકરો…

8. આ કેવો પોઝ છે?

9. લાગે છે છોકરો jcb નો ફેન છે…

10. પરફેક્ટ બીચ વેડિંગ.

11. ચાલો લગ્ન પહેલા કંઈક ખાઈએ.

12. હેલોવીન પર આવી રીતે લગ્ન કરાય.

13. સ્પાઈડર મેનનો ફેન લાગે છે આ નકલી સાઇડર મેન

14. આ લોકો તો સ્ટાર વોર્સના ખુબ જ મોટા ચાહકો છે.

15. જીવનની સૌથી મોટી પરીક્ષા આપતો વરરાજા.

16. કોઈ સમજાય તો મને પણ સમજાવજો.

17. એવું લાગે છે કે આ લગ્ન વરરાજાની સંમતિ વિના થઈ રહ્યા છે.

18. છૂકછૂક ગાડી લગ્નમાં જવા માટેની…

19. લગ્નજીવનની ખુશીમાં પાગલ થયેલી દુલ્હન.

20. સામૂહિક લગ્નના વરને જોઈને ફસાઇ ગયા હોય તેવી ફીલિંગ આવી રહી છે.