ખબર

આ મહિલા પોલીસ અધિકારીને જોવા માટે લોકો કરે છે અપરાધ, તમે પણ આજ પહેલા આટલી સુંદર મહિલા પોલીસ અધિકારી નહિ જોઈ હોય

સોશિયલ મીડિયામાં લોકો પ્રખ્યાત થવા માટે કંઈપણ કરતા હોય છે, ઘણા લોકોના કામ અને ટેલેન્ટ જોઈને પણ બીજા લોકો એ વ્યક્તિને વાયરલ કરતા હોય છે.

Image Source

એવી જ એક મહિલા પોલીસ ઓફિસરના ફોટા આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેના ફોટા જોઈને લોકો પણ કહે છે કે “કેટલી સુંદર આ મહિલા પોલીસ અધિકારી છે.”

આ મહિલા પોલીસ અધિકારેને જોવા માટે લોકો અપરાધ કરવા માટે પણ તૈયાર છે. મહિલા પોલીસ અધિકારીના હાથે પકડાવવા માંગે છે.

Image Source

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ મહિલા પોલીસ અધિકારી પાકિસ્તાના લાહોરની પહેલી મહિલા એસ.પી. છે જેની સુંદરતાની ચર્ચા આજે સોશિયલ મીડિયા દ્વારા ચારે તરફ થઈ રહી છે.

Image Source

આ મહિલા પોલીસ અધિકારીનું નામ ડૉ. અનુસ મસૂદ ચૌધરી છે. જે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખવા પ્રાંતની પહેલી મહિલા ASP (આઇસેસ્ટન્ડ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) હતી જેનું હાલમાં જ લાહૌરમાં SP તરીકે ટ્રાન્સફર થયું છે.

પોલીસની નોકરી શરૂ કર્યા પહેલા અનુસ મસૂદ એક ડોક્ટર હતી. તેને MBBS પણ કરેલું છે અને તેમાં તે ગોલ્ડ મેડાલીસ્ટ છે. પોતાના મેડિકલ ક્ષેત્રને છોડીને પોલીસમાં જોડાવવા બદલ અનુસનું કહેવું છે કે “પોલીસમાં રહીને લોકોની વધુ સેવા થઈ શકે છે અને મારા આ ક્ષેત્રમાં જોડાવવાના કારણે બીજી મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આવવા માંગશે. એટલા માટે જ મેં પોલીસની નોકરીને મહત્વ આપ્યું છે.”

Image Source

આજે સોશિયલ મીડિયામાં છવાયેલી ડૉ. અનુસ મસૂદ ચૌધરી પોતાના કામના કારણે નહિ પરંતુ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં છે. તેના ફોટા સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યા છે, સૌ કોઈ તેની સુંદરતાના વખાણ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.