એવું કહેવામાં આવે છે કે વ્યક્તિની કિસ્મત તેની હથેળીમાં હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિની હથેળીઓ પર બનેલી રેખાઓ તેના વર્તમાન અને ભવિષ્ય વિશે બતાવે છે. આજે આપણે હથેળીમાં બનવાવાળો ચાંદ વિશે જોઈશું..

જો તમારા કે તમારા પાર્ટનરના હથેળીમાં ચાંદ બને છે તો તેનો મતલબ શું થાય..?? જુઓ…
હથેળીમાં ચાંદ કેવી રીતે જોશો…

સૌથી પહેલા તમારા બંને હાથની સૌથી નાની આંગળી ના નીચેથી પ્રારંભ થતી રેખાઓ જોવાની રહેશે. જેને હસ્તરેખા વિજ્ઞાનમાં હાર્ટ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. બંને હાથની રેખાઓ છો ભેગી કરીને અડધો ચંદ્ર બને તો તે વ્યક્તિમાં કઈ કઈ ખૂબીઓ તેમજ તેનું ભવિષ્ય કેવું રહેશે.
હથેળીમાં ચાંદ બનવાથી…

જ્યોતિષ હસ્ત રેખા અનુસાર જે વ્યક્તિને હાથમાં અડધો ચંદ્ર બને તે લોકોની લવ લાઈફ અને વૈવાહિક જીવન સુખમય રહેશે. જે લોકો ની રેખાઓ સ્પષ્ટ અને સાફ જોવા મળે પાર્ટનર અથવા લવર તેમને હંમેશા ખુશ રાખશે. તમારી લાઇફમાં પ્રેમ અને રોમાન્સ ભરપૂર જોવા મળશે.
ચાંદ બનવાવાળી રેખા જો સીધી હોય તો..

જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે લોકોની હથેળીમાં ચાંદ બનવાવાળી રેખા એટલે કે સીધી હોય તો તેનો મતલબ છે કે તમે શાંત પ્રિય વ્યક્તિ છો. તમે તમારું દરેક કામ શાંતિથી કરવું પસંદ છે. તમને દેખાડો કરવો બિલકુલ પસંદ નથી. તમને એવો જીવનસાથી મળે છે કે જે તમારી ખૂબ જ કેર કરે અને પ્રેમ કરે છે. તમારામાં બોન્ડિંગ ખૂબ જ વધારે જોવા મળે છે.
જો તમારી હથેળીમાં સ્પષ્ટ અડધો ચંદ્રમા હોય તો..

હસ્ત વિજ્ઞાનનો માનીએ તો કે હથેળીમાં બંને હાર્ટ લાઈન ભેગી કરીને જો તમને સ્પષ્ટ અડધો ચંદ્ર જોવા મળે તો તમે ખૂબ જ તેજ દિમાગ વાળા અને ચાર્મિંગ વ્યક્તિ છો. તમે તમારી દરેક પરિસ્થિતિમાં ઢાળી દો છો. તમારામાં ખૂબ જ વધારે એટ્રેક્શન જોવા મળે છે. કારણે સામે વાળો વ્યક્તિ તમારા વાત કર્યા વગર નહી રહી શકતા.
અર્ધચંદ્રાકાર એકબીજાને ન મળે એટલે કે હાટૅ લાઈન એકબીજાને ન મળે તો….

જ્યોતિષશાસ્ત્ર છે લોકોની હથેળીમાં ચાંદ બનવાવાળી રેખા એટલે કે હાર્ટ લાઈન એકબીજાની ઉપર નીચે હોય તો એ વાતનો સંકેત આપે છે કે તમને તમારા થી મોટા લોકોની કંપની ખુબ જ પસંદ પડે છે. તમે એવા વ્યક્તિ છો કે તમારું કામ તો કાર્ય તમે કરી શકો છો . કોણ તમારા શુ વિચારે છે તેનું ટેન્શન તમે નથી લેતા.
જે વ્યક્તિની હથેળીમાં ચાંદ બને તે લોકોની ખૂબીઓ….

જ્યોતિષશાસ્ત્ર અનુસાર માને તો કે જે લોકોની હથેળીમાં ભણે છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તે લોકોને લાઇફમાં બધી જ વસ્તુઓ આસાનીથી મળી જાય છે. આવા વ્યક્તિ ખૂબ જ ગુણી અને ધનવાન અને સંપન્ન હોય છે. આ લોકો હમેશા સત્ય નો સાથ આપે છે. જો કોઈને એક વાર વચન આપી દો તો હું તેને પૂરું કરીને જ દમ લે છે. દોસ્તો ની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks