મનોરંજન

ડોન અબુ સલેમ પ્રેમમાં મળી હતી બદનામી, હવે મોનિકા બેદીએ ચાલુ કર્યું નવું લફરું

મોનિકા બેદીએ જેની સાથે અફેર કર્યું ઘણો નસીબદાર છે, જુઓ તસ્વીરો

શર્મિલા ટાગોર અને નવાબ મન્સુર અલી ખાન પટૌડીથી માંડીને વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સુધી ક્રિકેટરો અને અભિનેતાઓ વચ્ચેનું જોડાણ અત્યંત લોકપ્રિય રહ્યું છે.

ક્રિકેટરો અને ફિલ્મ અભિનેત્રીઓ વચ્ચેના તમામ મામલા લગ્નમાં ફેરવાયા, ઘણા લોકો એવા હતા જેમના પ્રેમ પ્રકરણ પૂરું થઈ શક્યું નથી. આજકાલ એક ક્રિકેટર અને એક ફિલ્મ અભિનેત્રી વચ્ચેની નિકટતા ચર્ચામાં છવાયેલી છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને અભિનેત્રી મોનિકા બેદી વિશે.

Image Source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોનિકા બેદી આજકાલ મોહમ્મદ અઝહરુદ્દીને ડેટ કરી રહી છે.

Image Source

કહેવામાં આવી રહ્યું છે કે ઘણીવાર તે બંને સાથે સમય વિતાવતા જોવા મળે છે. બંને વચ્ચે નિકટતાના સમાચારને ત્યારે વધુ હવા મળી જ્યારે મોનિકા અઝહરના પુત્રના લગ્નમાં ખાસ મહેમાન તરીકે જોડાઇ હતી.

Image Source

જણાવી દઈએ કે મોનિકા બેદીનું નામ ડોન અબુ સલેમ સાથે ખૂબ ચર્ચામાં રહ્યું છે. કહેવાય છે કે આ બંનેના લગ્ન પણ થયાં હતાં. હાલમાં ચાલતી ચર્ચાઓ વિષ વાત કરીએ તો,

આ દિવસોમાં મોનિકા બેદીના જીવનમાં અઝહરુદ્દીન તરીકે ફરી પ્રેમમાં પરત આવ્યો છે. જણાવી દઈએ કે અઝહરુદ્દીન આ પહેલા પણ બે લગ્નો કરી ચૂક્યો છે. બંનેના છૂટાછેડા પણ થઈ ગયા છે.

Image Source

તેની પહેલી પત્ની સાથે છૂટાછેડા બાદ અઝહરે ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.