ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ માલદીવની ખુબ જ બોલ્ડ તસવીરો શેર કરી વધાર્યો ઇન્ટરનેટનો પારો, જુઓ…

સ્કાઈ બ્લુ બિકિમાં દેશી હિરોઈને વધારી ચાહકોની ધડકન, દિલ થામીને જ જોજો આ તસવીરો

ટીવી અને ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા ક્વીન છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો અને વીડિયોને કારણે છવાયેલી રહે છે. ક્યારેક તે તેના ડાન્સ અને ક્યારેક તેના અભિનયને કારણે ચાહકોના દિલ જીતી લેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસા હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ બની ગયું છે. થોડા સમયમાં જ મોનાલિસાએ જબરદસ્ત ફેન ફોલોઇંગ બનાવી દીધી છે. હવે મોનાલિસાએ કેટલીક હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

આ દિવસોમાં અભિનેત્રી તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી સતત તેના અપડેટ્સ ચાહકો સાથે શેર કરી રહી છે. મોનાલિસા માલદીવથી પોતાની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે, જેને તેના ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

હવે ફરી એકવાર મોનાલિસા ચાહકો માટે ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સ્કાય બ્લૂ કલરની બિકીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરોએ ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે મોનાલિસા હોટ અને બોલ્ડ લૂક્સ બતાવી રહી છે. 38 વર્ષની ઉંમરમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 38 વર્ષની ઉંમરે અભિનેત્રી  તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આની પહેલા ઘણી વાર મોનાલિસાએ બિકીમાં તસવીરો શેર કરીને ચાહકોની ધડકન વધારી દીધી હતી. આ પહેલા પણ મોનાલિસાએ માલદીવની ઘણી તસવીરો શેર કરી છે. હવે તે કામ પર પરત ફરી છે અને આ દિવસોમાં મોનાલિસા વેબ સિરીઝ ‘ધપ્પા’માં કામ કરી રહી છે. આ સિવાય, અભિનેત્રીને વેબ સિરીઝ ‘રાત્રી કે યાત્રી 2’માં કાસ્ટ કરવામાં આવી છે.

Patel Meet