મોનાલિસાએ બીચના કિનારે બોલ્ડ પોઝ આપી વધાર્યો ઈન્ટરનેટનો પારો, ફેન્સને ઉતેજીત કરી દીધા જુઓ

માલદીવ્સના બીચના કિનારે ટૂ-પીસમાં રેતીમાં રમતા જોવા મળી આ દેશી હિરોઈન, ફિગર જોઈને થઇ જશો ઘાયલ

ટીવી અને ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા ક્વીન છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો અને વીડિયો પર છવાયેલી રહે છે. ક્યારેક તે તેના ડાન્સ અને ક્યારેક તેના અભિનયને કારણે ચાહકોના દિલ જીતી લેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

હવે મોનાલિસાએ કેટલીક હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસા હવે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ એક મોટું નામ બની ગયું છે. થોડા સમયમાં જ મોનાલિસાએ જબરદસ્ત ફેન ફોલોઇંગ બનાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

આજના સમયમાં 4.6 મિલિયન લોકો ઇન્સ્ટાગ્રામ પર મોનાલિસાને ફોલો કરે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી સતત તેના અપડેટ્સ ચાહકો સાથે શેર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસા માલદીવથી પોતાની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે, જેને તેના ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસાનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાએ બીચની મજા માણતા તેના ફોટા ટુ-પીસમાં તસવીરો શેર કરી છે જે ચાહકો પણ ખૂબ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા રેતી સાથે રમતી પણ જોવા મળી રહી છે. આને શેર કરતા અભિનેત્રીએ કેપ્શન આપ્યું છે, “તે પ્રથમ નજરમાં પ્રેમ હતો. જે દિવસે હું બીચને મળી “. આ સાથે તેણે #sand #beach #maldives જેવા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

આ તસવીરોમાં મોનાલિસા સફેદ રંગના પ્રિન્ટેડ હોટ ડ્રેસમાં દરિયા કિનારે પોઝ આપી રહી છે. મોનાલિસાએ આ બોલ્ડ ડ્રેસમાં પોતાની સ્ટાઇલથી ચાહકોના દિલ જીતી લીધા છે. મોનાલિસાની આ અદાઓ જોઈને ચાહકો કોમેન્ટમાં ફાયર ઈમોજી મૂકીને તેની પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

કેટલીક તસવીરોમાં મોનાલિસા રેતી સાથે રમતી જોવા મળી રહી છે જ્યારે કેટલાકમાં તે આરામ કરતી જોવા મળી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં મોનાલિસા ટીવી શો ‘નમક ઇશ્ક કા’માં નજર આવી રહી છે. તેની સાથે શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ આ ધારાવાહિકમાં કામ કરી રહ્યા છે.

Patel Meet