મોનાલિસા પર ચઢ્યો હોળીનો રંગ, એવી એવી તસવીરો શેર કરી કે ફેન્સ બોલ્યા અંદરનું બહાર…

પતિના રંગે રંગાઈને સૌથી હોટ મોનાલિસાએ, 7 તસ્વીરોમાં બોલ્ડનેસ જોતા જ દંગ રહી જશો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મોનાલિસા ઘણીવાર તેના પતિ સાથે પણ તસવીરો શેર કરતી હોય છે. મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણિીતી અભિનેત્રી છે.

બિગ બોસની કન્ટેસ્ટનેટ રહી ચૂકેલી અને ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટું નામ ધરાવતી અભિનેત્રી મોનાલિસાએ તેના પતિ અને અભિનેતા વિક્રાંતસિંહ સાથે હોળીની તસવીરો શેર કરી છે.

મોનાલિસાની હોળીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તેની આ તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મોનાલિસાએ પોતાના પતિ અને એક્ટર વિક્રાંત સિંહની સાથે તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને તે ચર્ચાનો વિષય બની છે.

મોનાલિસાએ આ તસવીરોમાં વ્હાઇટ કલરનુ ટોપ અને શોર્ટ પહેર્યા છે. તે હંમેશાની જેમ આ તસવીરોમાં ખૂબ જ હોટ અને ખૂબસુરત લાગી રહી છે. તેણે આ તસવીરો શેર કરીને બધાને હોળીની શુભેચ્છા પાઠવી છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા થોડા સમય પહેલા સ્ટાર પ્લસ શો “નજર”માં જોવા મળી હતી. તેમજ તે આ દિવસોમાં કલર્સ શો “નમક કા ઇશ્ક કા”માં જોવા મળી રહી છે.

મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ પરંતુ તે હિંદી, બંગાળી, તેલુગુ, તમિલ, કન્નડ અને ઉડિયા સિનેમામાં પણ કામ કર્યુ છે. તે ઉપરાંત તે ટીવી ધારાવાહિકમાં પણ જોવા મળી રહી છે.

મોનાલિસાએ ફિલ્મ “બ્લેકમેલ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. આ ફિલ્મમાં મોનાલિસા સાથે સુનિલ શેટ્ટી અને અજય દેવગન પણ હતા. તે બાદ તે “બિગબોસ”માં જોવા મળી હતી અને તે બાદ તે પોપ્યુલર થઇ હતી. ખાસ વાત તો એ છે કે, તેણે “બિગબોસ 10″માં તેના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by MONNALLISA (@aslimonalisa)

Shah Jina