ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ડીપ નેક ડ્રેસ પહેરી ચાહકો પર વરસાવી વીજળી, હોટ પોઝ જોઇ શિયાળામાં પણ છૂટવા લાગી જશે પરસેવો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની સ્ટાઈલના લાખો ચાહકો છે. મોનાલિસા તેના કિલર એક્સપ્રેશન અને તેની બોલ્ડ સ્ટાઇલથી ચાહકોના હોશ ઉડાવી દે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મોનાલિસા ઘણીવાર તેના પતિ સાથે પણ તસવીરો શેર કરતી હોય છે. મોનાલિસાએ હાલમાં જ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તે ડીપ નેક ડ્રેસ પહેરીને અરીસા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાએ પર્પલ કલરનો ડ્રેસ પહેરીને કિલર સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.

ડીપ નેક લાઇનવાળા આ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. થોડા જ કલાકોમાં તેની આ તસવીરો વાયરલ થઈ ગઈ હતી. પોસ્ટને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. અભિનેત્રી ક્રિસમસ પહેલા ખૂબ એન્જોય કરી રહી છે. તેની આ તસવીરો ક્રિસમસ પાર્ટીની છે. તસવીરો શેર કરતી વખતે, મોનાલિસાએ કેપ્શન આપ્યું, “હેલો, બુધવાર. આ ઉપરાંત તેણે #christmas #feel #party #celebration #start #happy #red” જેવા હેશટેગ પણ આપ્યા હતા.

ભોજપુરી બાલા મોનાલિસા ક્રિસમસ પાર્ટીને ધમાલ કરવા માટે તૈયાર છે. મોનાલિસાની સ્ટાઈલના લાખો ચાહકો છે. મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એ અભિનેત્રી છે જેણે સાઉથથી લઈને હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. મોનાલિસાના ફેન્સ તેને ઘણો પ્રેમ કરે છે. અભિનેત્રીના ફોટા અને વિડિયો ચાહકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મોનાલિસાને ઇન્ટરનેટ સેન્સેશન કહેવામાં આવે છે. તેની તસવીરો અને વીડિયોને ઘણી લાઈક્સ મળે છે. સોશ્યિલ મીડિયા પર મોનાલિસાના ફેન-ફોલોઈંગ ખૂબ જ છે. તે તેના સિઝલિંગ પર્ફોર્મન્સ માટે ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે.

મોનાલિસાની આ તસવીરો પર યૂઝર્સ ઘણી કોમેન્ટ કરીને એક્ટ્રેસના જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે મોનાલિસાની તસવીર પર કોમેન્ટ કરી લખ્યુ, “ખૂબ જ સુંદર મોનાલિસા.” અન્ય એક યુઝરે લખ્યું કે મેડમ, હવે તમે મારી નાખશો શું? અન્ય એક યુઝરે કહ્યું, “તમારી સુંદરતાની કોઈ સીમા નથી મોનાલિસા મેમ.” આ સિવાય મોનાલિસાના ઘણા ચાહકોએ તસવીરો પર હાર્ટ અને ફાયર ઈમોજી પણ બનાવ્યા છે, જે દર્શાવે છે કે લોકો અભિનેત્રીને કેટલી પસંદ કરે છે.એક યુઝરે મોનાલિસાની આ તસવીરો પર હોટી કમેન્ટ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

તમને જણાવી દઈએ કે મોનાલિસાના ઈન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન ફોલોઅર્સ છે. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાએ પોતાની એક્ટિંગના દમ પર એક અલગ જ ઓળખ બનાવી છે. તેણે 100થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તેનું નામ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. ચાહકો મોનાલિસાના નવા વીડિયો અને ફોટોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણિીતી અભિનેત્રી છે. મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ પરંતુ તે હિંદી, બંગાળી, તેલુગુ, તમિલ, કન્નડ અને ઉડિયા સિનેમામાં પણ કામ કર્યુ છે. તે ઉપરાંત તે ટીવી ધારાવાહિકમાં પણ જોવા મળી રહી છે.મોનાલિસાએ ફિલ્મ “બ્લેકમેલ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. આ ફિલ્મમાં મોનાલિસા સાથે સુનિલ શેટ્ટી અને અજય દેવગન પણ હતા. તે બાદ તે “બિગબોસ”માં જોવા મળી હતી અને તે બાદ તે પોપ્યુલર થઇ હતી. ખાસ વાત તો એ છે કે, તેણે “બિગબોસ 10″માં તેના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા હતા.બહુ ઓછા લોકો જાણે છે કે મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે.

 

View this post on Instagram

 

A post shared by Bhojpuri Film 🔘 (@kajalraghwanifc)

અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે નામ બદલી નાખ્યું. ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ સલમાન ખાનના શો બિગ બોસમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ વિક્રમ સાથે લગ્ન કર્યા હતા.મોનાલિસાને બિગ બોસથી વધુ લોકપ્રિયતા મળી. હવે અભિનેત્રી નાના પડદા પર વધુ સક્રિય છે. તેણે સ્ટાર પ્લસના શો નજરથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. આ શોમાં મોનાલિસાને ચૂડેલની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Shah Jina