મનોરંજન

5 PHOTOS: આ અભિનેત્રીએ બાથટબમાં બ્લેક પહેરીને કરાવ્યું ફોટોશૂટ, ઉફ્ફ તેરી અદા

બાથટબમાં એવું ફોટોશૂટ કરાવ્યું કે જોઈને આંખોને મળી જશે ઠંડક

ભોજપુરી મોનાલીસા તેની અદાઓને કારણે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. મોનાલીસાએ હાલમાં બેહદ ખુબસુરત તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa) on

એક્ટ્રેસ મોનાલિસા તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે, જેણે તેમના ભોજપુરી ફિલ્મોના અભિનયથી જબરદસ્ત ઓળખ મેળવી છે. આ સાથે મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ એકિટવ રહે છે. મોનાલીસા તેની બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે.

મોનાલીસા ફેન્સ સાથે તેની દિલકશ તસ્વીર શેર કરતી રહે છે. તાજેતરમાં, મોનાલિસાએ તેની કાળી મોનોકિની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં તે સ્વિમિંગ પૂલમાં ચિલિંગ જોવા મળી રહી છે. આ સાથે તે તેમાં સાઇડ પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

Everyday Is A New Beginning… Take A Deep Breath, Smile , and Start Again 🙏… #goodmorning #happy #bepositive #strong #smile

A post shared by MONALISA (@aslimonalisa) on

આ તસ્વીર શેર કરતા મોનાલીસાએ લખ્યું હતું કે, દરેક દિવસ એક શરૂઆત છે. બસ એક ઊંડો શ્વાસ લો અને મુસ્કુરાઓ, અને ફરીથી શરૂઆત કરો…#goodmorning #happy #bepositive #strong #smile।’

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa) on

જણાવી દઇએ કે મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો છે, જેના લાખો ચાહકો છે. તે લોકડાઉન પહેલા ટીવી શો ‘નજર’ માં જોવા મળી હતી. આ ટીવી શો સિવાય મોનાલિસાએ ‘નચ બલિયે’, ‘ખતરા ખતરા ખતરા ‘ અને ‘મૂવી મસ્તી વિથ મનીષ પોલ ‘ જેવા રિયાલિટી શો પણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa) on

મોનાલિસાએ ઘણી લોકપ્રિય ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે 1997 માં ફિલ્મ ‘સત્યમેવ જયતે’થી ભોજપુરી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણે હિન્દી, ભોજપુરી તેમજ તમિલ, તેલુગુ, કન્નડ અને ઉડિયા ફિલ્મોમાં કામ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.