મોનાલિસાએ બેડરૂમમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો જોઇ મોં ખુલ્લુ રહી જશે

ટૂંકા ટૂંકા સ્કર્ટ અને આવા બોલ્ડ ટોપમાં મોનાલિસાએ વિખેર્યો જલવો, તસવીરો જોઇ થમી જશે શ્વાસ

ભોજપુરની સુપર હોટ અભિનેત્રી કહેવાતી મોનાલિસા ટીવી અને ભોજપુરી ઇન્ડસ્ટ્રીનો પોપ્યુલર અને જાણિતો ચહેરો છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે જયારે પણ તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે તો કોઇ પણ તેના દીવાના થઇ જાય છે.

અભિનેત્રીની બોલ્ડ અદાઓ અને ખૂબસુરતીના તો ચાહકો દીવાના છે. એવામાં મોનાલિસાએ ફરી એકવાર તસવીરો શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધુ છે. આ તસવીરોમાં તેની ખૂબસુરતૂ જોવાલાયક છે.મોનાલિસાની આ તસવીર પર તો ટીવી અભિનેત્રી અને બિગબોસ ફેમ રશ્મિ દેસાઇએ પણ કમેન્ટ કરી છે.

મોનાલિસા આ તસવીરોમાં શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેની ખૂબસુરતી ગજબની છે. આ તસવીર પર તો રશ્મિ દેસાઇએ પણ કમેન્ટ કરી છે. રશ્મિએ લખ્યુ કે, જબરદસ્ત ફોટો. આ પર મોનાલિસાએ જવાબ આપ્યો કે જુઓ કોણ કહી રહ્યુ છે. તારી કિલર તસવીરો wowwww.

જયાં રશ્મિ મોનાલિસાની પ્રશંસા કરી રહી હતી, ત્યાં મોનાલિસાએ જ રશ્મિની પ્રશંસા કરી દીધી. મોનાલિસાની આ તસવીરો પર તો એક કલાકમાં 51 હજારથી પણ વધારે લાઇક્સ આવી ગઇ હતી. હજી પણ ચાહકો આ તસવીરોને લાઇક કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, મોનાલિસા આ દિવસોમાં તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે ગોવા વેકેશન પર છે. ત્યાંથી તે ફની વીડિયો અને પતિ સાથે મસ્તી ભરેલ તસવીરો શેર કરતી રહે છે. આ પહેલા પણ મોનાલિસાએ તેની તસવીરો શેર કરી હતી, જેમાં તે બ્લેક ટોપ અને સ્કર્ટમાં જોવા મળી હતી.

મોનાલિસાના વર્કફ્રંટની વાત કરીએ તો, આ દિવસોમાં તે હિંદી ટીવી ધારાવાહિક “નમક ઇશ્ક કા”માં કામ કરી રહી છે. તેમાં તે નેગેટિવ ભૂમિકા ઇરાવતીનો રોલ પ્લે કરી રહી છે. તેના આ પાત્રને લોકો ઘણુ પસંદ કરી રહ્યા છે.

Shah Jina