અભિનેત્રી મોનાલિસા પાર્ટી જ નહિ પરંતુ બેડરૂમમાં પણ લાગે છે લાજવાબ, જુઓ કયો લુક છે તમારો ફેવરિટ

અભનિત્રી મોનાલિસાએ શેર કરી તેના બેડરૂમની બોલ્ડ તસવીરો, જુઓ તસવીરો

ભોજપુરી અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેની તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાની કોઇ પણ તસવીર હોય તે આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. મોનાલિસાએ હાલમાં જ બેડરૂમની તસવીરો શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાનો કોઇ પણ લુક હોય તેને ચાહકો ઘણો પસંદ કરે છે. મોનાલિસાની પાર્ટીની જ નહિ પરંતુ બેડરૂમની તસવીરો પણ ખૂબ જ બોલ્ડ હોય છે. તેના બેડરૂમ લુકને પણ ચાહકો ઘણો પસંદ કરે છે. અને તેઓ તસવીરો પર પોતાની પ્રતિક્રિયાઓ આપતા થાકતા પણ નથી.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસા તેની બેડરૂમની તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ક્યુટ પણ દેખાય છે. આ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસા તેની અદાઓથી ચાહકોને દીવાના કરી દે છે. તેના લાખો ચાહકો છે અને એ જ કારણ છે કે તેની તસવીર આવતા જોતજોતામાં વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાએ થોડા સમય પહેલા તેનો રેેડ કાર્પેટ લુક સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાએ બ્લુ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યુ હતું. તેણે આ લુકને કમ્પલિટ કરવા મિનિમલ જ્વેલરી પહેરી હતી. તેણે સિંપલ હેરસ્ટાઇલ કેરી કરી હતી અને તેને આ રેડ કાર્પેટ લુકને મેકઅપ સાથે કમ્પલિટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસા વધારે તો તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચમાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ વધારે છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસા ટીવી શો ‘નઝર’માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી હતી.  તે ભોજપુરી ફિલ્મોમાં ઘણી એક્ટિવ છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી છે અને તે ઘણીવાર ભોજપુરી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કરતી નજરે પડે છે. તેણે સુપર સ્ટાર પવન સિંહ, ખેસારી લાલ યાદવ સહિત અનેક સ્ટાર્સ સાથે તેણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

Shah Jina