‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી રાતોરાત સ્ટાર બની જનારી મોના સિંહ લાઈમલાઈટમાં આવી ગઈ હતી. મોના સિંહએ ટીવી સિવાય બોલીવુડમાં પણ તેનો હાથ અજમાવ્યો હતો. મોના સિંહ તેની પર્સનલ લાઈફને લઈને વધારે ચૂપ જ રહી છે ત્યારે હવે મોના સિંહ લગ્ન કરવા જઈ રહી છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય મોના સિંહ 27 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન કરશે. 26 ડિસેમ્બરે તેને ગોવાએ પ્રિ-વેડિંગ સેરેમની રાખી છે.
View this post on Instagram
એક ખબર અનુસાર, મોના સાઉથના ઇન્વેસ્ટમેન્ટ બેંકર શ્યામ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ખબરોનું માનીએ તો મોના તેના લગ્નની તડામાર તૈયારી કરી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, મોના છેલ્લા એક વર્ષથી સાઉથના એક બેન્કરને ડેટ કરી રહી છે. મોનાના લગ્નની ખબર સાંભળીને તેના ફેન્સમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, મોના સિંહ તેના આ ખાસ દિવસે કોઈ અટેંશન નથી ઇચ્છતી તેથી તેના લગ્નની જાણકારી ફક્ત તેના નજીકના લોકોને જ છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર, મોનાના લગ્નમાં ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલા જોડાયેલા બહુ ઓછા લોકોને શામેલ કરવામાં આવશે. આ ખાસ મહેમાનોમાં ગૌરવ ખેરા, રાજેશ ખેરા અને રક્ષાંદ ખાનનું નામ શામેલ છે. મોનાએ થોડા દિવસ પહેલા ગોવામાં બેચલર્સ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.
View this post on Instagram
મોનાસિંહના લગ્નના ફંક્શન શરૂ થઇ ગયા છે. મોના સિંઘની મહેંદીની તસવીરો સામે આવી છે. આ તસ્વીરોમાં મોના પિંક કલરના આઉટફિટમાં નજરે ચડે છે. મોનાએ તેના લુકને પૂર્ણ કરવા માટે ફૂલની જવેલરી પહેરી હતી. એક તસ્વીરમાં મોના તેની મહેંદી દેખાડતી નજરે આવી રહી છે. આ સાથે જ મહેંદી રસમમાં તેના મિત્રો પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, મોના સિંહ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં નજરે આવશે. મોના સિંહે વર્ષ 2003માં ‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી તેની કરિયરની શરૂઆત કરી હતી.
View this post on Instagram
આ બાદ મોનાએ ‘રાધા કી બેટીયાં, ઇતના કરો ન મુઝે પ્યાર, પ્યાર કો હો જાને દો, કવચ: કાલી શક્તિયો સે, કહેને કો હમસફર હૈ અને એ મેરી ફેમિલી શામેલ છે. આ સિવાય મોના સિંહ 3 ઈડિયટ્સમાં કરીના કપૂરની બહેનનો રોલ કર્યો હતો.
View this post on Instagram
‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી રાતોરાત સ્ટાર બની જનારી મોના સિંહ લાઈમલાઈટમાં આવી ગઈ હતી. મોના સિંહએ ટીવી સિવાય બોલીવુડમાં પણ તેનો હાથ અજમાવ્યો હતો. મોના સિંહ તેની પર્સનલ લાઈફને લઈને વધારે ચૂપ જ રહી છે ત્યારે હવે મોના સિંહ લગ્ન કરી લીધા છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય મોના સિંહ 27 ડિસેમ્બરે મુંબઈમાં લગ્ન કર્યા છે. 26 ડિસેમ્બરે તેને ગોવાએ પ્રિ-વેડિંગ સેરેમની રાખી હતી.
એક ખબર અનુસાર, મોના સાઉથના ઇન્વેસ્ટમેન્ટ બેંકર શ્યામ સાથે લગ્ન કર્યા છે. મોના સિંહે સાદગીથી ગુરુદ્વારમાં લગ્ન કર્યા હતા. મોનાનો બ્રાઇડલ લુક પ્રિયંકા ચોપરા સાથે મળતો આવતો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે, મોના છેલ્લા એક વર્ષથી સાઉથના એક બેન્કરને ડેટ કરી રહી છે. મોનાના લગ્નની ખબર સાંભળીને તેના ફેન્સમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, મોના સિંહ તેના આ ખાસ દિવસે કોઈ અટેંશન નથી ઇચ્છતી તેથી તેના લગ્નની જાણકારી ફક્ત તેના નજીકના લોકોને જ આપી હતી છતાં પણ તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર, મોનાના લગ્નમાં ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલા જોડાયેલા બહુ ઓછા લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. આ ખાસ મહેમાનોમાં ગૌરવ ખેરા, રાજેશ ખેરા અને રક્ષાંદ ખાનનું નામ શામેલ છે. મોનાએ થોડા દિવસ પહેલા ગોવામાં બેચલર્સ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.
View this post on Instagram
મોનાસિંહના લગ્નના ફંક્શન શરૂ થઇ ગયા છે. મોના સિંઘની મહેંદીની તસવીરો સામે આવી હતી. આ તસ્વીરોમાં મોના પિંક કલરના આઉટફિટમાં નજરે ચડે છે.
View this post on Instagram
મોનાએ તેના લુકને પૂર્ણ કરવા માટે ફૂલની જવેલરી પહેરી હતી. એક તસ્વીરમાં મોના તેની મહેંદી દેખાડતી નજરે આવી રહી છે. આ સાથે જ મહેંદી રસમમાં તેના મિત્રો પણ જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, મોના સિંહ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં નજરે આવશે. મોના સિંહે વર્ષ 2003માં ‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી તેની કરિયરની શરૂઆત કરી હતી.
View this post on Instagram
આ બાદ મોનાએ ‘રાધા કી બેટીયાં, ઇતના કરો ન મુઝે પ્યાર, પ્યાર કો હો જાને દો, કવચ: કાલી શક્તિયો સે, કહેને કો હમસફર હૈ અને એ મેરી ફેમિલી શામેલ છે. આ સિવાય મોના સિંહ 3 ઈડિયટ્સમાં કરીના કપૂરની બહેનનો રોલ કર્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.