માતા અને પુત્રી સોશ્યિલ મીડિયા ઉપર આવું ગંદુ કામ કરીને કમાતા હતા આટલા બધા રૂપિયા, એક અઠવાડિયાની કિંમત જાણીને થઇ જશો હેરાન

આપણે કામ કરી કરીને ઊંધા વળી જઈએ તો પણ આટલું જિંદગીમાં ન કમાઈ શકીએ, એક જ અઠવાડિયાની કમાણી જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

ઇંગ્લેન્ડમાં રહેતી માતા-પુત્રીની જોડી માત્ર તેમના ફોટા શેર કરીને એટલી કમાણી કરે છે કે માનવું મુશ્કેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને તેમના હોટ તસવીરો OnlyFans પર અપલોડ કરી રહી છે અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

જોકે ઇંગ્લેન્ડના વરિકશાયરમાં રહેતી માતા-પુત્રીની જોડીને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. તે કહે છે કે તેઓ માત્ર એક સાથે પોઝ આપે છે અને ક્યારેય એકબીજાના બોડીના પાર્ટ્સને સ્પર્શ નથી કરતા. 15 વર્ષથી વધુ સમયથી ગ્લેમર મોડલ રહેલ 54 વર્ષીય જેસી જોએ 2017માં OnlyFans સાઇટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને કપડાં પહેર્યા વગરની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Jessie Jo (@jessie_jo_model)

ડેઇલીમેઇલ રિપોર્ટ અનુસાર જ્યારે કોરોના વાયરસની શરૂઆત પછી લોકડાઉન આવ્યું ત્યારે ઘણા લોકોએ નોકરી ગુમાવી દીધી અને નોકરીના અભાવે 22 વર્ષની પુત્રી ફોનિક્સ રે બ્લુએ તેની માતાના પગલે ચાલવાનું શરૂ કર્યું હતું. ફીનિક્સે OnlyFans સાઇટ પર પોતાનું એકાઉન્ટ પણ બનાવ્યું અને તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jessie Jo (@jessie_jo_model)

ઘણી બધી તસવીરો શેર કરવા છતાં ‘જેસી જો’ અને ‘ફીનિક્સ રે બ્લુ’ના ફોલોઅર્સ વધી રહ્યા ન હતા. આ પછી બંનેએ કઠોર નિર્ણય લીધો અને સાથે પોઝ આપવાનું શરૂ કર્યું. ‘જેસી જો’ અને ‘ફોનિક્સ રે બ્લૂ’એ સાથે મળીને OnlyFans સાઇટ પર કપડાં પહેર્યા વગરની તસવીરો પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને તેમને ઘણો નફો મળ્યો.

‘જેસી જે’ કહે છે કે, ‘ચાહકો ઘણી વાર સીમાઓ પાર કરી દેતા હોય છે અને તેમને કિસ કરતી વખતે તસવીરો શેર કરવાની સલાહ આપતા હોય છે પરંતુ અમે હંમેશા આવી ડિમાન્ડ્સનો ઇનકાર કર્યો છે. આ સિવાય ઘણી વખત લોકો અમને બંનેને ટોય સાથે એકબીજા સાથે કરવા માટે પણ કહેલું છે. તેમણે કહ્યું કે તે પછી તે ચાહકોને યાદ અપાવે છે કે તેઓ વાસ્તવિક માતા અને પુત્રી છે. અમે માત્ર ગ્લેમર અને બોલ્ડ તસવીરો એકસાથે લઈએ છીએ પરંતુ ક્યારેય એકબીજાને સ્પર્શતા નથી.

જેસીએ કહ્યું કે અમારો ફેનબેઝ ખુબ જ વિશાળ છે અને તે માત્ર યુકેમાં જ નથી પરંતુ આંતરરાષ્ટ્રીય પણ છે. અમે લગભગ 1000 પાઉન્ડ એટલે કે લગભગ 1.01 લાખ રૂપિયા પ્રતિ સપ્તાહ કમાઈએ છીએ પરંતુ થોડા અઠવાડિયા પહેલા અમે 30 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 30.47 લાખ રૂપિયા પાંચ દિવસમાં કમાયા હતા. હવે અમે એક નવી સાઇટ પર જવાની યોજના બનાવી રહ્યા છીએ જે મોડલ્સને તેમની સંપૂર્ણ કમાણી આપવાનો દાવો કરે છે તેના બદલે OnlyFansની જેમ 20 ટકા કમિશન લે છે.

Patel Meet