મનોરંજન

ખય્યામ પોતાના 10 કરોડ રૂપિયા એ લોકોને નામ કરી ગયા કે જાણીને સલામ ઠોકશો, વાહ મારા વાલા

ભારતીય સંગીતકાર ખય્યામની 92 વર્ષની વયે નિધન થયું છે. ખય્યામ લાંબા સમયથી બીમાર હતા. ખય્યામનો મુંબઈની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો. સોમવારે સાંજે ખય્યામની તબિયત લથડતા ડોકટરોની મહેનત નિષ્ફ્ળ ગઈ હતી.

મશહૂર સંગીતકારનું નિધન થતા ફિલ્મ જગતમાં ઊંડા શોકની લાગણી છવાઈ ગઈ હતી. ખય્યામે બોલીવુડમાં લગભગ 40 વર્ષ સુધી કામ કર્યું હતું. ખય્યામે 35 ફિલ્મમાં સંગીત આપ્યું હતું. ખય્યામના નિધનથી ફિલ્મ જગતથી લઈને રાજનીતિમાં પણ શોક ફેલાયો છે.

ખય્યામનો જન્મ 18 ફ્રેબ્રુઆરી 1927ના રોજ થયો હતો. તેને નાનપણથી જ કે એક્ટર બનવામાં રુચિ હતી. પરંતુ નસીબે તેઓને સંગીતકાર બનાવી દીધા હતા.

 

View this post on Instagram

 

Goodbye Super Genius Musicians of all time ever. #khayyam #legends #music #indianmusic

A post shared by Hirendra J (@officialhirendraj) on

ખય્યામે કહ્યું હતું કે, પાકીઝાની સફળતા બાદ ઉમરાવજાનના સંગીત આપતા સમયે તેને બહુજ ડર લાગતો હતો. પાકીઝા અને ઉમરાવજાનની પૃષ્ઠભૂમિ એક જેવી જ હતી. ખય્યામની મહેનત રંગ લાવતા 1982માં રિલીઝ થયેલી ઉમરાવજાન બેહદ કામયાબ રહી હતી. ખય્યામ માનતા હતા કે, રેખાએ તેના સંગીતમાં જાણ આપી દીધી હતી.

 

View this post on Instagram

 

हिन्दी फिल्मों के महान संगीतकार खय्याम साहब के निधन की खबर से काफी दुखी हूं। उनकी यादगार और सदाबहार धुनों से सजे गीतों का जादू कभी खत्म नहीं हो पाएगा। फिल्म और कला जगत में उनका योगदान युगों युगों तक याद किया जाएगा। इस महान कलासाधक को मेरी भावभीनी श्रद्धांजलि। #khayyam

A post shared by Akash Parashar Akku (@akash.parashar.3304) on

ખય્યામને ત્રણ વાર ફિલ્મફેર સન્માન મળ્યું હતું. 2010માં ટોને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2011માં ખય્યામને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ખય્યામે તેના 90માં જન્મદિવસના મૌકા પર તેની સંપત્તિ ખૈય્યામ પ્રદિપ જગજીત ટ્રસ્ટને દાનમાં આપવાની જાહેરાત કરી હતી. તે સમયે તેની પાસે 10 કરોડની સંપત્તિ હતી. આ રકમ દ્વારા જે જરૂરિયાત મંદ કલાકારો છે તેને મદદ કરવાનો ઉદ્દેશ હતો.

 

View this post on Instagram

 

#Mohammed Zahur #Khayyam Hashmi, better known as #Khayyam born on18 February 1927, #breathed his last on 19 August 2019, some 9-10 hours ago. His #name is Inspired by #famous #Persian #astronomer, scientist and musician, #Omar Khayyam who gave the most melodious firm of music, #Rubbaiyat enriching the world of music. Khayyam was born as Sa’aadat Hussain in undivided #Punjab in Rahon, a small town in Nawanshahr tehsil of Jalandhar District. He had inclination towards music since early childhood. Often he ran away from home to learn music, finally he got his Guru, in & as #Baba Chishti a famous Punjabi music director. Khayyam assisted Baba Guru, Baba Chishti in music when he was #just 17. After a stint in the #Army in #World War II, Khayyam went to Bombay to fulfil his dream, of becoming a music director, where he got break in #Heer-Ranjha. Then one after another he kept on setting #landmarks in Hindi cinema of #versatility, melodic, spellbound music, which is still carrying on its magical spell on its listeners. Honoured with several #Film Fare Awards, £Sangeet Natak Akademi Award, #Padma Bhushan Award in 2011, a great feature of khayyam was that he #never #compromised with his #music for professional sake or fame. He always worshipped his music. In a career spanning for around 5 decades, it’s astonishing to notice that he gave music to only 54 films. That was his legendary goal set for generations to come. Be it: मैं पल दो पल का शायर हूं वो सुबह कभी तो आएगी शाम – ए – गम की कसम आज गमगीन हैं हम तुम अपना रंजो गम अपनी परेशानी मुझे दे दो ये क्या जगह है दोस्तों, ये कौन सा दयार है फिर छीड़ी रात, बात फूलों की, रात है या बारात फूलों की

A post shared by Aparna Jha (@japarna11) on

ખય્યામે તેની કરિયરની શરૂઆત 1947માં ફિલ્મ ‘ હીર રાંઝા’થી કરી હતી. આ ફિલ્મમાં તેને સંગીત આપ્યું હતું. પરંતુ તેને પ્રસિદ્ધિ તો મોહમ્મ્દ રફીના ગીત ‘અકેલે મેં વહ ધબરાતે તો હોંગે’ થી મળી હતી. ખય્યામને ‘ કભી કભી’ અને ‘ઉમરાવ જાન’ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મના ગીતોને એવરગ્રીન માનવામાં આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks