આ ભારતીય ક્રિકેટરની પત્ની છે ખુબ જ હોટ વાયરલ થઇ રહી છે તસવીરો, જુઓ….

ફિગરમાં અનુષ્કાથી લઈને ચહલની ઘરવાળીને ટક્કર આપે છે આ ક્રિકેટરની પત્ની, જુઓ PHOTOS

મોહમ્મદ શમીની પત્ની હસીન જહા સોશિયલ મીડિયા પર ખુબ એકટીવ રહે છે. હસીન જહા ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો અને વિડિયો શેર કરીને ચર્ચામાં રહે છે. હસીન જહા પ્રોફેશનલ મોડેલ રહેલી છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે લીડર પણ બની છે.

હસીન જહા તેની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે. સોશ્યિલ મીડિયા પર ઘણા લોકો હસીન જહાને ફોલો કરે છે. મોહમ્મદ શમી જોડે ચાલી રહેલા અનબનના લીધે ઘણા સમયથી તેની છોકરી સાથે તે અલગ રહે છે.

તે બંને વચ્ચે અનબન ઘણા સમયથી ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે બંને વચ્ચે હજી સુધી છુટાછેડા થયા નથી. મોહમ્મદ શમી અને હસીન જહાના લગ્ન 7 એપ્રિલ 2014માં થયા હતા. કેટલાક વર્ષો પછી શમીની પત્નીએ આરોપ લાગયો હતો કે બીજી મહિલા જોડે સંબંધ હતા.

શમી પર બળાત્કાર જેવો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. જણાવી દઈએ કે 2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાએ લગાવેલા મારપીટ, બળાત્કાર, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા આરોપ મામલે કેસ દાખલ કર્યો હતો.

હસીન જહાએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શમી વિરિદ્ધ IPCની ધારા 498A અને ધારા 354નો મામલો દાખલ કરાવ્યો હતો. અને તેના ભાઈ હાસિદ અહમદ પર ધારા 354 લગાવી મામલો દાખલ કરાવ્યો હતો.

જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ 6 જૂન 2014એ કોલકાતાની મોડેલ હસીન જહા જોડે લગ્ન કર્યા હતા. હસીન એક મોડેલ હતી પછી કોલકાતા નાઈટ રાઈડર્સની લીડર બની. તે દરમ્યાન બંનેની મુલાકાત થઇ અને બંનેને પ્રેમ થઇ ગયો.

પછી શમીએ પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા હતા. શમી 17 જુલાઈ 2015એ છોકરીના પિતા બની ગયા હતા. હસીન જહાએ 2014માં શમી જોડે લગ્ન કર્યા પછી મોડેલિંગ છોડી દીધું હતું.

શમીના પ્રમાણે તેને ઘણા ટાઈમ પછી ખબર પડી હતી કે હસીન જહાના આ બીજા લગ્ન હતા. તેના પહેલા પતિનું નામ સૈફુદીન હતું. તે પશ્ચિમ બંગાળના વીરભૂમમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા હતા.

સૈફુદીને કહ્યું કે અમારા લગ્ન 2002માં થયા હતા અને અમારે 2 છોકરીઓ પણ હતી. વર્ષ 2010માં છુટા છેડા થયા હતા. સૈફુદીને કહ્યું કે તે હસીન જહાને 10માં ધોરણથી પ્રેમ કરતો હતો.

Patel Meet