મનોરંજન

‘મોહબ્બતે’માં કિરણ બનેલી રાતોરાત સુપર હિટ થઇ હતી આ એક્ટ્રેસ, 20 વર્ષ બાદ ઓળખવી છે મુશ્કેલ

20 વર્ષ પછી આવી બોલ્ડ દેખાય છે સંસ્કારી અભિનેત્રી, સુંદરતા એવી કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે

આજે બોલીવુડમાં ઘણા એવા કલાકાર છે જે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. બોલીવુડના કલાકારોની પહેલી ફિલ્મ સુપરહિટ જતા લોકોમાં છવાઈ જાય છે. બાદમાં લગાતાર ફ્લોપ ફિલ્મ આપતા કરિયર પુરી થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

વર્ષ 2000માં રીલીઝ થયેલી ફિલ્મ ‘મોહબ્બતે’માં તેની માસુમિયતની લોકોના દિલ જીતનારી બૉલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાની હાલ ફિલ્મોથી દૂર રહીને જિંદગી વિતાવી રહી છે. એક સમય હતો લોકો પ્રીતિની માસૂમિયતના દીવાના હતા. પ્રીતિની ફિલ્મ ‘મોહબ્બતે’ સફળ થતા તેના ફેન્સને ઘણી બધી ઉમ્મીદ વધી ગઈ હતી. આજે ફિલ્મ ‘મોહબ્બતે’ રિલીઝ થયાને 20 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ કોઈને પણ નથી ખબર કે હાલ પ્રીતિ શું કરી રહી છે?

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

2000માં આવેલી ફિલ્મ ‘ મોહબ્બતે’ ઘણી હિટ રહી હતી. ફિલ્મમાં દેખાનારા બધા જ શખ્સ જાણીતા થઇ ગયા હતા. આ ફિલ્મના એક્ટ્રેસ પાસે ફિલ્મની લાઈન લાગી ગઈ હતી. ‘મોહબ્બતે’ ફિલ્મ બાદ પ્રીતિએ ઘણી ફિલ્મો કરી હતી. પરંતુ એક પણ ફિલ્મ ચાલી ના હતી. પ્રીતિએ એલઓસી, આન અને અનર્થ જેવી ફિલ્મ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

બોલીવુડમાં સફળતા ના મળતા પ્રીતિએ બોલીવુડને અલવિદા કહી દેવાનું નક્કી કરી લીધું હતું. આ બાદ પ્રીતિ કયારેક-કયારેક ફિલ્મમાં જોવા મળી હતી. પ્રીતિએ હિન્દી ફિલ્મો સિવાય તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

જણાવી દઈએ કે, પ્રીતિએ તેના કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરથી જ કરી હતી. તે સમયે પ્રીતિ મોડેલિંગ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

પ્રીતિએ 2008માં મોડેલ અને એક્ટર પ્રવીણ ડબાસ સાથે લગ્ન કર્યા હતા. આ બાદ 11 એપ્રિલ 2011માં પ્રીતિએ તેના પુત્ર જયવીરને જન્મ આપ્યો હતો. આ સમયે પ્રીતિ 2 બાળકોની માતા છે. હાલ તો પ્રીતિ પરિવાર સાથે મુંબઇના બાંદ્રામાં પરીવાર સાથે રહી બાળકોનો ઉછેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

પીતી હાલ 39 વર્ષની હોવા છતાં ફિટનેસ મામલે બહુ જ સજાગ રહે છે. પ્રીતી 10 વર્ષ પહેલા જેટલી સુંદર દેખાતી હતી તેટલી જ આજે પણ સુંદર છે. પ્રીતિએ 1999માં મલયાલમ ફિલ્મ ‘મઝાવીલ્લુ’થી ડેબ્યુ કર્યું હતું. પ્રીતિ ગત વર્ષ ચર્ચામાં આવી ગઈ હતી. પ્રીતિનું ચર્ચામાં આવવાનું કારણ હતું તે અને તેના પતિ પોલીસ સ્ટેશન તેના 7 વર્ષના દીકરાને મારવાની ધમકી આપવામાં આવી હતી તેના કારણે ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) on

પ્રીતિએ તેની બોલીવુડની કરિયરની શરૂઆતમાં ‘ મોહબ્બતે’ ને પસંદ કરી હતી. પરંતુ કિમ શર્મા અને શમિતા શેટ્ટીની કરિયર પણ ફ્લોપ રહી હતી. ખાસ આત એ છે કે, આ ત્રણેયની સાથે રહેલો હીરો પણ ફ્લોપ રહ્યો હતો પરંતુ આ ફિલ્મ સુપર હિટ રહી હતી.