બ્રેકીંગ ન્યુઝ: લોકડાઉન લંબાઈ જશે? આજે નરેન્દ્ર મોદી આટલા વાગે TV પર આવશે- જલ્દી વાંચો

0

કોરોના સંક્ર્મણને લઈને લોકડાઉનની જાહેરાત કરી હતી. કોરોના જેવી મહામારી સામે લડવા માટે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. આ પહેલા પણ વડાપ્રધાન મોદી દ્વારા 4 વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં 19 માર્ચે 22 માર્ચ જનતા કર્ફ્યુને લઈને સંબોધન કર્યું હતું. આ બાદ 24 માર્ચે રાષ્ટ્ર સંબોધનમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.

Image Source

આ બાદ 3 એપ્રિલે વડાપ્રધાન દ્વારા ફરી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. આ 21 દિવસ 14 એપ્રિલે પૂર્ણ થયા હતા. આ બાદ ફરી લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું હતું. બાદમાં આ લોકડાઉન 17 મે સુધી વધારવામાં આવ્યું હતું.

આ બાદ આજે ફરી એકવાર મોદી રાતે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. જણાવી દઈએ કે, ગત કાલે જ વડાપ્રધાન મોદીએ દેશના બધા જ મુખ્યમંત્રીએ જોડી વાત કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.