આ મોડલે વધુ સુંદર દેખાવાના ચક્કરમાં લાખો રૂપિયા ખર્ચીને કરાવી બ્રેસ્ટ સર્જરી, પછી કહ્યું બરબાદ થઇ ગઈ મારી જિંદગી

સ્તનની સર્જરી પાછળ ખર્ચી નાખ્યા 38 લાખ, તસવીરો જોઈને કહેશો આ શું કરી બેઠી છો?

અભિનેત્રીઓ અને મોડલ સુંદર અને આકર્ષક દેખાવા માટે ખબર નહિ કેટલી હદ સુધી જતી હોય છે. સેલેબ્સ ચહેરા અને શરીરના જુદા જુદા ભાગોને  આકર્ષક દેખાવા માટે માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતા હોય છે. પરંતુ ક્યારેક પ્લાસ્ટિક સર્જરી તેમના માટે જીવલેણ પણ સાબિત થાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Karmen Karma (@karmenkarma.tv)

વધુ સુંદર દેખાવા માટે એક મોડલે લગભગ 38 લાખ રૂપિયા ખર્ચીને સર્જરી કરાવી હતી પરંતુ આ સર્જરીનું પરિણામ ઘાતક સાબિત થયું હતું. મોડલનું કહેવું છે કે આ કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું છે. ‘ડેઈલી સ્ટાર’માં છપાયેલા સમાચાર અનુસાર મોડલે એક ઈન્ટરવ્યુમાં વિગતવાર જણાવ્યું છે કે બ્રેસ્ટ સર્જરીને કારણે તેને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Karmen Karma (@karmenkarma.tv)

મોડેલે તેના બ્રેસ્ટની બે વખત સર્જરી કરાવી હતી. 2014માં પ્રથમ વખત અભિનેત્રીએ તેના બ્રેસ્ટનું કદ 34Bથી બદલીને 34F કર્યું હતું પરંતુ મોડેલને લાગ્યું કે ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે વધુ આકર્ષક દેખાવું જોઈએ જેના કારણે વધુ કામ મળશે. તેથી 2018માં મોડલે ફરીથી સર્જરી કરાવી હતી. સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીના વધતા જતા ચલણને કારણે 30 વર્ષની મોડલની જિંદગી બરબાદ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Karmen Karma (@karmenkarma.tv)

મોડલે કહ્યું કે સિલિકોન ઈમ્પ્લાન્ટ કરાવ્યા બાદ તેને દુખાવો થવા લાગ્યો હતો અને તે બિલકુલ ઠીક હતી નહિ. સર્જરી પછી દરરોજ તેને માઇગ્રેનની ફરિયાદ થવા લાગી અને વધુ પડતા થાકને કારણે તે પથારીમાંથી ઉઠી પણ શકતી ન હતી. મોડલે કહ્યું હતું કે હું દિવસમાં ત્રણ વખત સૂતી હતી. તેને બીમારી જેવું લાગ્યું અને તેણે વિચાર્યું કે તે તેના કારણે મરી જશે.

 

View this post on Instagram

 

A post shared by Karmen Karma (@karmenkarma.tv)

મોડલે કહ્યું કે આ કારણે તે પોતાના બાળકની સંભાળ પણ નથી રાખી શકતી કારણ કે તે મોટાભાગે સૂતી રહેતી હતી. જેના કારણે તેનું વજન વધી ગયું હતું. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. આટલું જ નહીં તે સામાન્ય વ્યક્તિની જેમ કંઈ પણ કરી શકતી હતી નહિ.

 

View this post on Instagram

 

A post shared by Karmen Karma (@karmenkarma.tv)

આ કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં રહેતી 30 વર્ષીય કાર્મેન કર્માએ સુંદર દેખાવા માટે બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. તે બોલ્ડ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં વધુ સફળતા મેળવવા માંગતી હતી જેના કારણે આ સર્જરી કરાવી હતી. પરંતુ તે આખા વર્ષમાં માત્ર બે જ શૂટ કરી શકી હતી. આ પછી તેણે ડોક્ટર પાસે જવાનું મન બનાવી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Karmen Karma (@karmenkarma.tv)

જ્યારે મોડલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બીમાર થવાનું કારણ બ્રેસ્ટ સર્જરી સિવાય બીજું કંઈ ન હતું. જે બાદ કાર્મેને ફરીથી સિલિકોન ઈમ્પ્લાન્ટ કાઢવા માટે સર્જરી કરાવી. અને તે પછી તેનું જીવન પાટા પર આવવા લાગ્યું. હવે તે પહેલા મહેસુસ કરી રહી છે.

Patel Meet